________________
સર
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા
કહેવાય છે; જે મંગલાચરણ રૂપ સ્તુતિમાં ‘નયતુ ' એટલે ‘જયવન્તા વર્ત’ એવા પ્રકારના સૂચક પ્રયાગા વપરાયા હાય, તે મગલાચરણને ‘ આશીર્વાદાત્મક' મ’ગલાચરણ કહેવાય છે; = અને જે મંગલાચરણમાં અભિધેય આદિનું સ્પષ્ટીકરણ હાય, એટલો કે—પાતે જે કાંઈ પણ વસ્તુને કહેવાને ઉઘુક્ત થયા હાય, તે વસ્તુને અ ંગે સ્પષ્ટીકરણ કરાયું હોય, એવા મ’ગલાથરણુને ‘વસ્તુનિર્દેશાત્મક' મ’ગલાચરણ કહેવાય છે. અહીં રીકાકાર આચાર્ય ભગવાને જે મંગલાચરણ કર્યું છે, તે નમનામકે મંગલાચરણ છે; કારણ કે—આ મંગલાચરણના લેાકમાં ‘પ્રથતઃ પ્રળૌમિ ? એટલે પ્રયત્નપૂર્વક સ્તુતિ કરૂં છું' એસ કહેવામાં આવ્યું છે.
વસંત અને પરસઁપત્ વિશેષણા :
મંગલાચરણ જેમ ત્રણ પ્રકારે થાય છે, તેમ વિશેષણો પશુ એ પ્રકારે હાય છે. જેની સ્તુતિ કરવામાં આવે છે, તેની પેાતાની સ'પત્તિનાં સૂચક વિશેષણોને સ્વસ'પત્ પ્રકારનાં વિશેષણો કહેવાય છે અને જેની સ્તુતિ કરવામાં આવે છે, તેને અંગે પરની સપત્તિનાં સૂચક એવાં જે વિશેષણો હાય, તેને પરસ’પત પ્રકારનાં વિશેષણો કહેવાય છે. કોઇને તમે ‘પરમ મુખી' આદિ તરીકે વર્ણવા, ત્યારે તે વિશેષણને સ્વસ પદ્મ વિશેષણુ કહેવાય, અને કાઈને તમે અનેકેાના રક્ષક માદિ તરીકે વર્ણવા, ત્યારે તે વિશેષણને પરસ પદ્ વિશેષણ હેવાય. આ સ્તુતિમાં, ટીકાકાર આચાર્ય ભગવાને, ભગવાન શ્રી જિનેશ્વરદેવાને માટે આ બન્ને ય પ્રકારનાં વિશે