________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
રરક
પ્રશ્ન॰ એ તારકા ઘણે અંશે તા સગરહિત બન્યા જ છે ને ? એ વાત સાચી છે, પણ જો એવી વાત કહીએ તે કદાચ સામે ધી-ાઇથી એમ પણ કહે કે નિગેાદમાં જીવે ઘણા સંગાથી રહિત હોય છે. જો કે એવાને ય આપણે કહી શકીએ કે–નિગાહના જીવા ઘણા સંગાથી રહિત હોય છે, પણ એ જીવાએ ઘણા સંગાને તજેલા હોતા નથી. એમની કર્મજન્ય અવસ્થા એવી છે કે એમને ઘણા સંગેા ન હોય, જ્યારે આ તારકાએ તા જ્ઞાનથી અને પુરૂષાથી ઘણા સંગાને તજેલા છે. ’પરન્તુ આપણે તા એમ કહીએ છીએ કે-અસંગ એવા વિશેષણથી ‘ભગવાન ઘણે અંશે સ’ગરહિત છે’-એવું સૂચવાયું નથી, પણુ ‘ભગવાન સંગનું જે મૂળ કારણ રાગ અને દ્વેષ-તેનાથી સદંતર રહિત છે’–એ માટે ભગવાનને અસંગ તરીકે સ્તવાયા છે.
રાગાદિના સગથી રહિત વો જ તારી શકે
જ
રાગાદિના સંગથી જેએ સવથા રહિત બની જાય છે, તેમના શરીરને અને ચાર અઘાતી કર્મોના સગ વધુ સમય ટકી શકતા જ નથી. રાગાદિના સંગથી સ થા રહિત બનનાર, તે જ ભવને અન્તે મુક્તિગામી અને છે. વીતરાગ અને સવજ્ઞ અનેલા આત્માએ જ, વાસ્તવિક રીતિએ સંગરહિત આત્મા છે. સંગસહિતને ઈશ્વર માનવામાં આવે, પરમાત્મા તરીકે પૂજવામાં આવે, તે એ તારે શી રીતિએ ? પાતે તર્યા વિના સ્વતન્ત્રપણે તારનારા બની શકાય જ નહિ. જો કે-સંગસહિત આત્માએ પણ તારનારા અની શકે છે, પશુ તે કયારે ? સંગ ખટકયો હોય, સંગરહિત બનવાની ભાવના પ્રગટી હોય,