________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા
આવું તમને કોઈ તમારા મિત્ર પૂછે, તે તમે શું કહે ? ભગવાનના આપણા ઉપર, જગતના જીવ માત્ર ઉપર કેવે ઉપકાર છે, તે તમે સમજાવી શકે! ખરા ? ભગવાનની મૂર્તિના દર્શનથી આપણને, શુભ ભાવે ભગવાનની મૂર્તિનાં દર્શન કરનાર માત્રને શું લાભ થાય, તે તમે વ ́વી શકે। ખરા ? તમે જે આવું જ્ઞાન મેળવ્યું હોય, તા તમે તમારા મિત્રાના, સ'ખ'ધિઆના અનુપમ ઉપકાર સાધી શકે. આપણે માનેલ દેવતત્ત્વ, ગુરૂતવ અને ધર્મતત્ત્વ-એ ત્રણે ય કલ્યાણકારી તત્ત્વા એવાં છે કે એની હરાલમાં કાઈ પણ આવી શકે જ નહિ; માત્ર તમારે તા જાણવું અને કહેવું જોઈએ.
૩૧
જે જૈન ભગવાનના દર્શને જતા હતા, તેણે પોતાના મિત્રને સમજાવ્યું. એણે કહ્યું કે-‘તું જાણે છે કે હું જૈન .. શ્રી વીતરાગ દેવને માનનારા અમૈ ગુણપક્ષપાતી છીએ. અમારા દેવ જિન. રાગ-દ્વેષને જીતનાર, એટલે કે-રાગ અને દ્વેષથી સવ થા રહિત, તે જિન એવા જિનને માનનારા તે જૈન. જૈન જિન સિવાયનાને દેવ માને નહિ. અમારા દેવની મૂર્તિને જોતાં પશુ લાગે કે આ વીતરાગની મૂર્તિ છે. અમારા દેવના મેટામાં માટી ઉપકાર એ કે-એ તાકે રાગાદિ શત્રુઓને જીતવાના માર્ગ દર્શાવ્યા. એ તારકની મૂર્તિનાં દશ ન કરવાથી, આપણને આપણા રાગાદિ ઉપર વિજય મેળવવાની પ્રેરણા મળે. એ તારક કેવા રાગાદિથી રહિત હતા-એ વિચારતાં, આપણે કેવા રાગાર્ત્તિથી સહિત છીએ-એના આપણને ખ્યાલ આવે . અને એ પછી રાગાદિ ઉપર કેમ વિજય મેળવવા એ માટે એ તારકે જે કહ્યું છે, તેના અમલ કરવાનું આપણને મન થાય. એ દેવ