________________
હિર
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
માટે ય જૈનમંદિરમાં પેસવું નહિ ! શ્રી જૈન મંદિરના વાતાવરણનો કેટલે જબરજસ્ત પ્રભાવ છે, તેની આ રીતિએ ઘેર મિળ્યાદષ્ટિઓએ કબૂલાત પણ કરી લીધી છે. શ્રી જૈન મંદિર જવા છતાં અથવા તો શ્રી જૈન દર્શનની છાયાને પામવા છતાં પણ, જેને શ્રી જિનમૂર્તિના આવા પ્રભાવનું દર્શન થાય નહિ, તે તે મહા કમનસિબ છે. - આપણે પેલા મિત્રોની વાતને યાદ કરે, પાછળથી આવેલાએ પેલાને છેટું સમજાવી દીધું અને એથી માત્ર જૈનને
એકલાને જ શી જિનમંદિરે આવવું પડયું. એ જેને બહુ ભાલ્લાસથી પ્રભુનાં દર્શન કર્યા અને પ્રભુની સ્તવના કરી. - પછી તે બહાર નીકળે, એટલામાં એને જ્ઞાની મળ્યા. એના મનમાં પેલી વાત ઘેલાતી હતી, એટલે તેણે પૂછ્યું કે-“હે ભગવન ! શ્રી વીતરાગ પરમાત્માના દર્શનને માટે મારા એક મિત્રે પગ ઉપાડ્યો, પણ એટલામાં એને બીજે મિત્ર મળી છે અને તેણે તેને ઉલટું સમજાવવાથી તે અહીં દર્શને આ નહિ, તે તેને શ્રી વીતરાગ પરમાત્માના દર્શન માટે પગ ઉપાડવા પૂરતી થયેલી ભાવનાથી કાંઈ લાભ થયો ખશે? જ્ઞાની કહે છે કે તેને મહાલાભ થઈ ગયે. વીતરાગપણને પામવાનું બીજ નખાઈ ગયું ! એ શુકલપાક્ષિક થઈ ગયે. એક પુલપરાવર્તથી પણ ઓછા કાળમાં તે વીતરાગપણાને અને સર્વગ્રપણાને પામીને મોક્ષને પામશે !' સર્વ દર્શનના જ્ઞાતા આવ શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી
-મહારાજા પણ એમ જ કહે છે: આપણે મુદ્દાને વિચારે. ભગવાન શ્રી જિનેશ્વરદેવેની