________________
પહેલા ભાગ-શ્રી જિનસ્તુતિ
૩૩૧
શાસ્ત્રોમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના સ્વરૂપનું અને તેમના ગુણાનું વર્ણન કરાએલું છે. આવી રીતિએ મળી આવતા,દેવાના સ્વરૂપવન અને ગુણવર્ણન તરફ એ મહાપુરૂષ સૌનું લક્ષ્ય દાર છે. તેઓશ્રી કહે છે કે-આપણે ભગવાન શ્રી ઋષભદેવસ્વામિજીને પણ પ્રત્યક્ષપણે જોઈ શકીએ તેમ નથી અને બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશને પણ પ્રત્યક્ષપણે જોઈ શકીએ તેમ નથી. એમાંના કોઈ જ પ્રત્યક્ષપણે જોવાતા નથી, પણ તેમનું સ્વરૂપ કેવું હતું તથા તેમનામાં કેવા કેવા ગુણેા હતા, એ જાણવાનું સાધન તે છે જ. એ સાધન છે, તે તે સપ્રદાયના આગમગ્રન્થા! એ આગમગ્રન્થામાં જેમનું જે સ્વરૂપ અને જે ઝુલુ વધુ વાએલા છે, તેના આધારે તેમનું સ્વરૂપ કેવું હતું અને તેમનામાં કેવા ગુણા હતા, એ જાણીને વિચાર કરે કે–વાસ્તવિક કાટિનું દેવત્વ, કાનામાં ઘટે છે અને કાનામાં ઘટતું નથી ! આવી રીતિએ વિચાર કરવા, એમાં બીજાના અપવાદ કરવા જેવું–ીજાની નિન્દા કરવા જેવું કાંઈ છે જ નહિ ! પદ્મ ઉપકારી આચાર્ય ભગવાન શ્રીમદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ જાણે કે-મિથ્યાદષ્ટિને આહ્વાન કર્યું હોય, એવા રૂપમાં આ વાત કહી છે ! પાતાના અભિપ્રાય ઉચ્ચાર્યા વિના, પેાતાના અભિપ્રાય કેટલા બધા સાચા છે, તે આ રીતિએ પૂરવાર કર્યું છે ! જો કે-પછી તા એ મહાપુરૂષે પોતાના અભિપ્રાયેય કહ્યો છે; પણ અહીં તે। મિથ્યાદષ્ટિએને એ મહાપુરૂષ કહે છે કે-તમારાં માનેલાં ધર્મ શાસ્ત્રના આધારેજ,તમારા માનેલા દેવાના સ્વરૂપને અને તેમના ગુણને વિચારીએ,તે પણ તેમનામાં સાચુ દેવત્વ ઘટી શકે તેમ નથી; જ્યારે જૈન શાસ્ત્રોમાં ભગવાન
',