________________
૩૨૯
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ હતા. હરિભદ્ર પુહિતને પણ તેઓ જાણતા હતા. એ પુણ્યપુરૂષે આવેલ હરિભદ્ર પુરોહિતના કલ્યાણ અને પ્રભુશાસનની પ્રભાવનાને વિચાર કર્યો. “આ વિદ્વાન, આ જિજ્ઞાસુ અને આ લાયક જે ભગવાન શ્રી જિનેશ્વરદેવના શાસનને અભ્યાસ કરે, તે જરૂર એ તરવા સાથે અને કેને તારનારે બને.”-એમ એ પુણ્યપુરૂષને લાગ્યું. આથી એ મહાપુરૂ હરિભદ્ર પુરોહિતને કહ્યું કે તમારે જે એ ગાથાને અર્થ જાણ હય, તે તમારે શ્રી જૈન શાસનની સાધુદીક્ષા ગ્રહણ કરવી જોઈએ અને સાધુદીક્ષાને ગ્રહણ કરીને તમારે શ્રી જૈન શાને યથાવિધિ અભ્યાસ કરે જઈએ.”
ખરેખર, શ્રીહરિભદ્ર પુરહિત મેટા નશિબદાર હતા, પરમ ભાગ્યવાન હતા, માટે જ તેમને જે સાધ્વી મળ્યા તે ચ ઘણી ઉત્તમ કેટિનાં મળ્યાં અને જે ગુરૂમહારાજ મળ્યા તે ય ઘણું ઉત્તમ કેટિના મળ્યા ! ભવિતવ્યતા સારી હેય, તે પેગ પણ સારે મળી જાય, ગુરૂમહારાજાએ તેમને સાધુ દીક્ષા લઈને વિધિપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરવાનું કહ્યું, એટલે ક્ષણના પણ વિલંબ વિના, શ્રી હરિભદ્ર પુરહિત શ્રી જૈન શાસનની સર્વવિરતિ રૂપ ભાગવતી દીક્ષાને ગ્રહણ કરવાને માટે તૈયાર થઈ ગયા.
એ એમ પણ પૂછતા નથી કે- પણ એક ગાથાને અર્થ સમજવાને માટે, શ્રી જૈન શાસનની દીક્ષા લેવાની જરૂર શી? કારણ કે-એ કાળમાં ઈતર શાસનમાં પણ શાસ્ત્રવિધિના પાલનને ખૂબ જ આગ્રહ રખાતું હતું. જેને જ્ઞાનની, ધમની દરકાર હોય, તેને વિધિ પ્રત્યે બહુમાન ન હોય-એ બને