________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યામા
આચાર્ય ભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજામાં જો કૃતજ્ઞતા ગુણ ન હેાત, તા પણ આ રીતિએ તે એ સાધ્વીના ઉપકારને યાદ કરત નહિ, એટલે સાધ્વીના ઉપકારને યાદ કરવામાં, એમને કૃતજ્ઞતા ગુણ એ પણ કારણ છે.
આ છે કારણા હેાવા છતાં પણુ, જો ત્રીજા કારણના યાગ થવા પામ્યા ન હેાત, તા આ બન્ને કારણેા જેવાં કાર્ય જનક અન્યાં, તેવાં કાય જનક મની શકચાં ન હેાત! એ ત્રીજા કારણને ખાસ લક્ષ્યમાં લેવા જેવું છે. કયુ એ કારણ ? ભગવાન શ્રી જિનેશ્વરદેવાનું શાસન જેવા પ્રકારે હૈયે વસવું જોઇએ, તેવા પ્રકારે જ તેમના હૈયામાં વસવા પામ્યું, એ ત્રીજું કારણ છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવાનું શાસન પામવાના ચેાગે, એ મહાપુરૂષના હૈયામાં ખૂબ જ આનન્દ પ્રગટ્યો. એમને એમ થઈ ગયું કે જો હું આ શાસનને પામ્યા ન હેાત, તા ખરેખર જ ઘેાર સંસારમાં રખડી જાત !' એ મહાપુરૂષે એક સ્થલે કહ્યું છે કે– જો શ્રી જિનાગમ ન હેાત, તે દુઃષમકાળના દોષથી કૃષિત એવા અમારા જેવા જીવા, ભગવાન શ્રી જિનેશ્વરદેવાની આજ્ઞાને પામી શકત શી રીતિએ ?’ આ સૂચવે છે કે-એ મહાપુરૂષને ભગવાન શ્રી જિનેશ્વરદેવાની આજ્ઞા જાણવાને મળી, એના એમને અતિશય આનન્દ હતા ! એમને ખાત્રી થઈ ગઈ હતી કે બીજું બધું પામવા છતાં પણ, જો આ શાસનને હું પામ્યા ન હેાત, તે મારી સઘળી ચ વિદ્વત્તા અને આ માંથી માનવ જીંદગી પણ એળે જાત !' ભગવાન શ્રી જિનેશ્વરદેવેાના શાસનને પામવાથી, એ મહાપુરૂષના હૈયામાં આવા સુન્દર ભાવ પેદા થવા પામ્યા, એટલે ભગવાન શ્રી જિનેશ્વરદેવાના
૩૩૨