________________
૩૧૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાત
કાળજી રાખે છે અને એ તારકોના પુણ્યપ્રભાવથી એ તારકોની માતા ગુપ્તગર્ભા રહે છે. એ તારકો જન્મે ત્યારે ઇન્દ્રો એ તારકોને શ્રી મેગિરિ ઉપર લઈ જઈને જલાભિષેક કરે છે એ તારકો જે રાજગૃહે જન્મ્યા હાય, ત્યાં દેવતાએ સાનૈયાની વૃષ્ટિ કરે છે. એ તારકોના સાંસારિક ક્રિયાના મહેત્સવા પણ ઈન્દ્રાદિક આવીને કરે છે. એ તારા આ બધું જાણે છે, જાએ છે, છતાં પણ એ તારકાનું હૈયું. જરા ય ઉત્સેકને અનુભવતું નથી. ‘મારી સેવા ઇન્દ્રાદિક દેવા કરે છે–એવી ખૂમારી એમના હૈયાના એક ખૂણામાં પણ પ્રગટતી નથી. અજબ ગજબના વૈભવ છતાં પણ, પ્રભુ રૂંઆંડે ય બ્યામેાહિત થાય નહિ. કેવલજ્ઞાન પામ્યા પછીની પણ બાહ્ય ઋદ્ધિ કેવી ? અશોક વૃક્ષ આદિ આ પ્રાતિહાર્યો સાથે ને સાથે જ. ચાલે ત્યારે દેવતાઓ જમીન ઉપર પગ પણ પડવા દે નહિ. માખણથી પણ મુલાયમ એવાં સુવર્ણ કમલા એ તારકાને પગ મૂકવાને માટે ગેાઢવાચે જ જાય. જ્યાં દેશના દેવાની હાય, ત્યાં દેવતાએ સમવસરણની રચના કરે. આ બધી માહ્ય ઋદ્ધિ પણ એવી હોય છે કે—એમાં પણ કાઈ એ તારકાની હાડ કરી શકે નહિ. એવી પુણ્ડાઇના ચેાગ ભગવાન શ્રી જિનેશ્વરદેવા સિવાયના કોઈ પણ આત્માને થતા નથી, એટલે એ અપેક્ષાએ પણ ભગવાન શ્રી જિનેશ્વર દેવાનું સČપ્રધાનપણું સાબીત થયા વિના રહેતું નથી. જે તારકની મૂત્તિનું દર્શીન પણ પાવનકારી છે
તે તારકની સપ્રધાનતામાં શા જ શી ? ભગવાન શ્રી જિનેશ્વરદેવા જેમ સવ પ્રધાન છે, તેમ એ