________________
કર
===
પહેલે ભાગ-બી જિનસ્તુતિ મિક્ષને સાધવાની ઈચ્છા થાય છે અને એથી તેઓ ભગવાને દર્શાવેલા મેક્ષમાર્ગની આરાધનામાં એકતાન બની જાય છે. ભગવાન સદેહે વિદ્યમાન હોય, તે સમયમાં પણ અને આત્માઓ એ તારકના ઉપદેશથી પ્રતિબંધને પામીને, એક્ષમાર્ગને આરાધવા દ્વારા પિતાના આત્માને સકલ કર્મોના
ગથી રહિત બનાવી દે છે અને અશરીરાવસ્થા રૂપ મેક્ષને પામે છે. આમ, એ તારકેના ઉપદેશથી અનેકાનેક આત્માઓ પિતાના વીતરાગપણને અને સર્વજ્ઞપણાને પ્રગટાવે છે તેમ જ
એ તારકે નિર્વાણને પામ્યા પછીથી પણ, એ તારકોએ ઉપદેશેલા મેક્ષમાર્ગની આરાધના કરીને અનેકાનેક આત્માઓ પિતાના વાસ્તવિક ટિના કલ્યાણને સાધનારા બને છે. અન્ય આત્માઓ વીતરાગ અને સર્વજ્ઞ બની શકે છે, પણ તેનું ય મૂળ તે ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ છે; એટલે ભગવાન શ્રી જિનેશ્વરદેવે જગતના અન્ય છ કરતાં તે પ્રધાન છે જ, પરંતુ વીતરાગ અને સર્વજ્ઞ બનેલા અન્ય આત્માએ કરતાં પણ એ તારકે પ્રધાન જ છે. બાહ્ય ઋદ્ધિની અપેક્ષાએ ય સર્વ પ્રધાનતાઃ
ભગવાન શ્રી જિનેશ્વરદેવેની બાહો ત્રાદ્ધિની પ્રધાનતા પણ જેવી-તેવી હતી નથી. એ તારકે એવું પુણય ઉપાજીને આવે છે કે-એ તારકે માતાના ગર્ભમાં આવે ત્યારથી, ઈન્દ્રાદિક દેવે પણ, એ તારકેની સેવા કરવાને મંડી પડે છે. ગર્ભમાં રહેલા પણ ભગવાનની ઈન્દ્રો શ્રી નમુત્થણું દ્વારા તવના કરે છે. એ તારક ગર્ભમાં રહ્યા પણ માતાને પીડા ન થાય, તેની