________________
પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ
૩૦૯
એમાં કેટકેટલા જીવે છે—એનું જો જ્ઞાન હોય અને એ જીવા પ્રત્યે પણ જો દયાભાવ હાય, તા એવું વિધાન કરાય ખરૂં? ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ જે ધર્મતીર્થની સ્થાપના કરી છે, તેમાં તે ભારાભાર જીવયા ભરેલી છે. જે કાઈ એ ધમતીની આરાધના કરે તે તે દુઃખ માત્રથી મૂકાય, પણ એના ચાગે જગતના જીવ માત્રનેય લાભ થાય. એ જીવ સંસારમાં ભટકતા હોય અને હિંસાદિકમાં પ્રવતતા હોય, તા જગતના જીવાને એના તરફથી આવનારા દુઃખના ભય ખશ ને ? પણ આ ધમ તીથ તેા એવું કે-આ ધમતી ની આરાધના જ અહિંસક ભાવથી શરૂ થાય, અહિંસાની વાતે તો ઘણા કરે, પણ અહિંસા પેદા કરવી એ સહેલું નથી. વાતા અહિંસાની કરવી અને જીવાને વિષય-કષાયના રસિક બનાવનારા માર્ગ ચીંધવા, એ તે હિંસક ભાવની વૃદ્ધિ કરવા સમાન છે. આથી ભગવાન શ્રી જિનેશ્વરદેવા પેાતાના અન્તિમ ભવમાં ધર્મતીર્થની સ્થાપના કરે છે ખરા, પણ તે પેાતાના રાગ, દ્વેષ અને મેાહને સવથા ક્ષીણુ કરી નાખ્યા પછીથી જ ધમતી ની સ્થાપના કરે છે. પોતાના વીતરાગપણાને અને સર્વજ્ઞપણાને પ્રગટાવ્યા વિના, કાઈ પણ શ્રી જિનેશ્વરદેવ ધમ તીની સ્થાપના કરતા નથી. એ તારકાના આત્મા કાઈના પણ ઉપદેશથી પ્રતિબેાધને પામતા નથી. એ તારકાના આત્માએ પેાતાના અન્તિમ ભવમાં જ્યારે માતાના ગર્ભમાં આવે છે ત્યારે પણ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનએ ત્રણ જ્ઞાને સહિત આવે છે. એ તારકાનાં એ ત્રણેય જ્ઞાના નિર્મલ કોટિનાં હોય છે. નિમલ કેાટિનાં ત્રણ જ્ઞાનને