________________
૨૩૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા છે, જ્યારે સાચો ત્યાગ સદ્ગતિ અને પ્રાતે પાંચમી ગતિ, મુકિતદાયક છે. રાગ દુર્ગતિમાં માર્ગ કરી આપે છે, જ્યારે સાચે ત્યાગ સંસારની આગને બુઝાવીને મુકિતને માર્ગ કરી આપે છે. આખુંયે જગત્ સંગી છે, સંગનું રંગી છે, સંગમાં માનનાર છે, સંગનું સહકારી છે અને જંગ પણું સંગને અંગે છે. સંગ છૂટે તે અનંગ ભાવના તૂટે અને અભંગ રંગ શૂટે પછી તે તે આત્મામાં રહેલી છે અનન્ત શકિતઓને કમ્ આધીન બનાવી દીધેલ છે, તે શકિતઓને (ટે જ લૂટે અને ન ખૂટે એવા અનત આનંદને પામીને પાપનગરને પરિહાર કરી મુકિતપુરીને ભેટે, શિવશધ્યામાં લેટે. સંગના રંગના પ્રતાપે જ આત્મગુણ આવરાએલા છે. સંગના અંગે જ જીવનને તરંગમય બનાવી દીધું છે. જન્મ-મરણના પ્રવાહને વેગ, સંગના રંગને આધીન છે. ભવ રૂપજંગલમાં બળતરા સંગના રંગની જ છે. સંગના રંગમાં રાચનારા ભંગ પડતું પાગલ બને છે, પણ સંગને રંગ જ પાગલ બનાવે એવે છે. સંગને રંગ છેડવા જેવો છે એવું લાગ્યા વિના વીતરાગને ભંગ કરવા જેવું લાગતું નથી. રાગને સંગ તે છે, પણ એ સંગને રંગ છે, એ સંગમાં જ અભંગની ઈચ્છા છે, માટે શ્રી વીતરાગને સંગ થઈ શકતે નથી. સંગ ખટક્યા વિના, અસંગ એવા શ્રી વીતરાગ, વસ્તુતઃ ગમે જ શાના ? થી વીતરાય પ્રત્યેના રાગથી નિપજતું પરિણામ
કેઈ કહેશે કે એક તરફ તે તમે રાગને સંગ ભય કર છે એમ કહે છે અને બીજી તરફ પાછા તમે ને તમે જ