________________
૨૫૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા
જે માહનીય કમ બંધાયું હોય, તે જો ટકે તે વધુમાં વધુ સીત્તેર કાડાકાડી સાગરોપમ કાલ પર્યન્ત ટકે, એ દરમ્યાન નવાં નવાં મેાહનીયના પ્રકારનાં કર્મો બંધાય એ મને, પણ એનું એ કમ તા ટકે જ નહિ. જેમ દીપકલિકા એક નષ્ટ થાય પણ ખીજી દીપકલિકાને ઉત્પન્ન કરતી જાય, તા દીપકલિકા કાયમની કાયમ રહે; પણ પહેલી જે દીપકલિકા હતી, તેની તે જ રહે નહિ. દીપકલિકા બદલાતી ગઈ, પણ દીપકલિકાનું કાર્ય ચાલુ રહ્યું. આથી અજ્ઞાન જીવાને એવા ભ્રમ થાય કે‘આ એની એ જ દીપકલિકા છે' એ સ’ભવિત છે; પરન્તુ, વસ્તુતઃ દ્વીપકલિકા એની એ જ હોતી નથી. રાગાદિકનું પણ આમ જ અને છે. અનાદિકાલ પૂર્વે પણ રાગાદિક હતા અને આજે પણ રાગાદિક છે, પરન્તુ આજે જે રાગાદિક છે, તે અનાદિકાલ પૂર્વે જેવા પ્રકારના હતા અને જેટલા પ્રમાણવાળા હતા તેવા પ્રકારના અને તેટલા પ્રમાણવાળા જ છે—એવું નથી કારણ કે તેના કારણું માહનીય કમ માં વારવાર પર્યાયાન્તર દ્વારા પરિવર્ત્તન થયા કર્યું છે. આમ તેના પ્રકાર અને પ્રમાણમાં ફેરફાર થતા હાવાથી, તેના સવથા ક્ષય થાય એ પણ સુસંભવિત છે. પ્રશ્ન॰ એટલે શું રાગાદિના અસ્તિત્વના સવ થા અભાવ જ થઈ જાય?
:
રાગ એ વસ્તુતઃ જડ કર્મોનું કાય છે. આ શરીર જડે છે, પણ એમાં આત્મા રહેલા છે, માટે આ શરીર સુખ-દુઃખને અનુભવ કરે છે. શરીર જડ હોવા છતાં ય, સુ‘ટી ખણા તે વેદના થાય છે, એ પ્રતાપ મહીં આત્મા રહેલેા છે તેને અ ંગે છે. તેમ રાગ એ મેહનીય કમનું કાય છે, માહનીય કમ એ