________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
૨૫
જડ છે, માહનીય કમ ના પણુ આત્મા સાથે લેાહ–અગ્નિ જેવા ચેાગ હાવાથી, માહનીય કમના ચેાગે આત્મામાં રાગ પ્રગટે છે, માહનીય કમ ક્ષીણ થતાં રાગ ક્ષીણ થઈ જાય છે, માહનીય ક્રમ ક્ષીણ થાય છે, એટલે શું ? એ પ્રકારના પર્યાયને પામેલું જડ દ્રવ્ય આત્માથી વિખુટુ પડી જાય છે. આત્મા સાથેના એના એકમેક સ્વરૂપ ચાગને અન્ત આવી જાય છે. આમ છતાં પણુ, જડ તરીકેનું એનું અસ્તિત્વ કાંઈ મીટી જતું નથી. એ જડ વળી નવા પર્યાયને પામે છે. જગતમાં અનાદિકાલથી જે છે, તે આજે પણ છે અને અનન્તાનન્ત કાલે પણ તે રહેવાનું જ છે. જગતમાં જે છે, તેના વિનાશ નથી અને જે નથી, તેની ઉત્પત્તિ નથી. માત્ર અવસ્થાઓમાં જ ફેરફાર થયા કરે છે. વિભાવ દશાવાળા આત્મા સ્વભાવદશાને પામે, સ્વભાવ દશાને પામીને આત્મા સંસારમાં પરિભ્રમણ કરતા અટકી જાય, પણ તેની હયાતિ તા કાયમની કાયમ જ રહે. તેમ જડના પર્યાયેા ફર્યાં કરે. રાગાદિના સવથા ક્ષય થાય, એટલે રાગાદિકનું અસ્તિત્વ જગતમાંથી મીટી જાય નહિ તેમ જ તેનું કારણ કે જે જડ અણુઓના ચેાગે અનેલ હોય તે અણુએ મૂળમાંથી નાશ પામે નહિ; પરન્તુ તેના અમુક આત્મા સાથેના જે ચેાગ હોય, તે યાગ નષ્ટ થઈ જાય. આજે જે પરમાણુઓના ચેાગથી ઘડા બન્યા, તે પરમાણુએથી ઘડા જ બની શકે—એવા નિયમ નહિ. એ પરમાણુએ માટીનાં જ પરમાણુ તરીકે કાયમ રહે, એવા પણ નિયમ નહિ. એક વાર જે પરમાણુએ ઘડા બનવામાં ઉપયોગી થયાં હોય, તે જ પરમાણુએ કાલાન્તર વસ્ત્ર બનવામાં પણ ઉપયોગી નિવડે, આકાશ માટે આવું અનતું