________________
પહેલો ભાગ-શ્રી જિનસ્તુતિ
૨૬૧ ઉત્પન્ન થતા પર્યાય અને તેની અસર જરૂર નષ્ટ થઈ શકે છે અને તેમ છતાં પણ જગતમાંથી તે વસ્તુઓ કેઈ કાળે મૂળ માંથી નષ્ટ થતી નથી તેમ જ તેને મૂળભૂત સ્વભાવ પણ બદલાતા નથી. જેમ નદીને પાણુને પ્રવાહ. પાણી વહેતું હેય છે, એટલે હોય તે પણ જાય છે અને તેની જગ્યા આવનારું પાણી લે છે. આ પ્રવાહને બંધ બાંધીને અગર તો તેવા અન્ય કેઈ ઉપાયથી અટકાવી શકાય છે. બીજ અને વૃક્ષનું દષ્ટાન્ત વિચારે. બીજ તથા વૃક્ષ અનાદિમાન છે. બીજથી વૃક્ષ અને વૃક્ષથી બીજ. આ પ્રવાહ અનાદિને છે, પણ બધાં જ બીજે વૃક્ષપણને પામતાં નથી. જે બીજે બીજ રૂપે નષ્ટ થઈ જાય છે, તેમાંથી વૃક્ષો થતાં નથી. વૃક્ષમાં પણ કેટલાંક એવાં થઈ જાય છે કે તેમાંથી બીજ પેદા થતાં નથી. બીજને પરંપરાની દષ્ટિએ જે વિચારીએ, તે બીજ અનાદિકાલીન ઠરે. એ બીજને કેઈ શેકી નાખે તે ? જમીનમાં બીજને વાવ્યું હોય, પણ તેને કઈ જીવડું ખાઈ જાય તે ? જીવડાની વાત બાજુએ રાખે, પણ ખારાશવાળી જમીન નમાં બીજ પડે તો? કહે કે-બીજ નાશ પામી જાય અને એથી એ બીજની જે અનાદિકાલીન બીજ તરીકેની પરંપરા હતી, તે ય નાશ પામી જાય. માણસને વિચાર કરે. એ એના બાપને દીકરે છે. એને બાપ વળી એના ય બાપને દીકરે હતે. એમ પિતા-પુત્રની પરંપરા અનાદિકાલથી ચાલી આવેલી નકકી થાય છે. હવે કઈ માણસ પરણે નહિ તો પરણે, પણ બાઈ વાંઝણી રહે તો? માણસ જન્મે ને વહેલે મરી જાય તો? એ સંતતિની પરંપરા અનાદિની હોવા છતાં પણ, તે