________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
૨૦૧
કાંઈ કાઈ દેવતાઈ ફળ ખાવાથી પ્રાપ્ત થઈ શકતી નથી. એવી અવસ્થાને પામવાને માટે તે સકલ કર્મોના ચેાગથી રહિત એવી દશાને પેાતાના વિવેકપૂર્વકના પુરૂષાર્થના ખલે પ્રાપ્ત કરવી પડે છે. વિવેકપૂર્ણ જ્ઞાન અને તેને અનુસરતી ક્રિયા દ્વારા જ એવી દશાને પ્રગટ કરી શકાય છે.
ત્યારે પેલા બ્રાહ્મણને દેવીએ જે ફળ આપ્યું, તેની અસર શી હતી? આયુષ્ય કમ એવું છે કે-એ કમ જેટલા કાળના આયુષ્ય માટેનું હોય, તેટલા કાળથી અધિક તે શરીરમાં આત્મા ટકી શકે નહિ જ; પરન્તુ કાઈ કારણ વિશેષથી જેટલા કાળ માટેનું આયુષ્ય હાય, તેટલા કાળથી એછા કાળમાં તે આયુષ્ય કર્મ ભાગવાઇ જાય એ શકય છે. એવા આયુષ્ય કમ ને સાપક્રમ આયુષ્ય કમ કહેવાય છે.
પ્રશ્ન વધારે કાળ ટકે નહિ એ ચાક્કસ અને આછા કાળમાં પૂરું થઈ જાય તેમ અને, એ કેવી રીતિએ ?
જેમ કે એક દીપક છે. એ દ્વીપકના ફાડીયામાં માનેા કે એક કલાક સુધી ચાલે તેટલું તેલ પણ છે અને તેટલી તેમાં ક્રીયેટ પણ છે, છતાં પણ એ દીપક કોઈ કારણ વિશેષથી એક કલાકથી ઓછા સમયમાં આલવાઈ જાય એવું અને કે નહિ ? એ દીપક એક કલાકથી વધુ સમયને માટે સળગતા રહી શકે નહિ એ નિશ્ચિત, કેમ કે—એથી વધુ સામગ્રી નથી; જ્યારે હવાના જોરદાર સુસવાટાથી કે એવા કાઈ કારણથી એ દીપક એક કલાક પહેલાં પણ ઓલવાઈ જાય, એ મનવાગ છે. એ દીપકને જો ફાનસ વિગેરેમાં સુરક્ષિત સ્થલે મૂકવો હાય, તેા તે અકાલે આલવાય નહિ, અડી કાઈ તર્ક કરે