________________
પહેલા ભાગ–શ્રી મ્નિસ્તુતિ
દુર્ભાવના અભાવ હોય અને પરના હિત માત્રની જ ચિન્તા હાય. જગતના અનન્તાનન્ત જીવામાંથી એક પણ જીવ પ્રત્યે સામાન્ય પ્રકારના પણ દુર્ભાવ નહિ અને જગતના એકે એક જીવના હિતની જ ચિન્તા, એ સામાન્ય વાત છે ? એ તારકાના હૈયામાં એ જ એક ભાવ પેદા થાય છે કે-આ જગતના સઘળાય જીવા સુખી થાઓ; કોઈ દુઃખી રહેા નહિ! એ તારકાના અન્તઃકરણના આવેા ભાવ પણ વિવેકવાળા હાય છે. એ તારકાના એ ઢયાભાવ કાંઈ ખાલી ભાવના ભાવવા પૂરતા જ હાતા નથી. પેાતે જાણતા હોય છે કે-પાતે જે ભાવના ભાવે છે, તે ભાવના સફલ કેવા પ્રકારે બની શકે! જગતના જીવાને દુ:ખથી છૂટવું છે અને સુખમય અવસ્થાને પ્રાપ્ત કરવી છે; આ તારકાની ભાવના પણ એ છે કે જગતના જીવા પૈકી કોઈ પણ જીવ દુઃખી રહે નહિ અને સ જીવા સુખી થાય ! આ શું છે ? જગતના જીવા જેવી સ્થિતિને ઈચ્છે છે, તેવી જ સ્થિતિને જગતના જીવા પામે, એવી ભાવના છે; પણ આ વસ્તુ શકય કયારે અને? એ તારા સમજમ હતા કે—આ માટે તા સૌએ પ્રયત્નશીલ બનવું પડે! દુઃખથી
સ થા છૂટવું હોય અને સદાને માટે સુખમય અવસ્થાને ભગવ દ્વારા ખનવું હોય, તે આત્માએ પેાતે જ નિર્મલ બનવું જોઇએ. એ માટે આત્માએ પેાતાને વળગેલી સઘળી ચ મલિનતાઓને ધાઇ નાખવી જોઇએ. આ કાર્ય એવું છે કે દરેકે દરેક આત્માએ પેાતે જ કરવું પડે. કઈ કઈના આત્માને નિવ અનાવી શકે નહિ. બીજાઓ તા, બહુમાં મહુ, આત્માને નિ à અનાવવાના ઉપાય બતાવી શકે; એ ઉપાયને સેવવાની પ્રેરણા
303