________________
૩૦૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
આપી શકે; એ ઉપાયને સેવતાં મનાભાવ ઢીલા પડી જતા હાય, તા તે ભાવાને કેમ સ્થિર કરવા, તે માટે ઉપદેશાદિ દઈ શકે; પરન્તુ દરેકે દરેક આત્માએ પેાતાને નિમલ તા પાતે જ અનાવવા જોઇએ. ભગવાન શ્રી જિનેશ્વરદેવાના આત્માએ
આ વસ્તુને જેમ સારી રીતિએ સમજતા હતા, તેમ એ તારકા આત્માએ આત્માને નિર્મળ બનાવવા હોય, તેા શું કરવું એઈ એ’–એ વસ્તુને પણ સારી રીતિએ જાણતા હતા. આત્માને નિળ મનાવવા એટલે શું ? આત્માને સકલ કમ ના યાગથી રહિત મનાવવા. જે આત્મા કમ માત્રના યાગથી રહિત મને, તે જ આત્મા પરિપૂર્ણ પણે નિલ બન્યા કહેવાય અને તે જ આત્માને કાઈ પણ પ્રકારનું દુઃખ હાઈ શકે નહિ. એ આત્મા પછી તે। સદા કાળને માટે સ્વ સ્વભાવમાં રમણુતા રૂપ પરમ સુખના ભાક્તા અને. આવા આત્માઓને મુક્તાત્માએ કહે વાય છે. આથી ભગવાન શ્રી જિનેશ્વરદેવાના આત્માએ એવી ભાવના ભાવે છે કે− સૌ કાઇ મુક્ત અનેા ! સૌ કાઈ સંસારથી સૂકા અને મેાક્ષને પામે !' હજી પણ એ ભાવના આગળ વધે છે. સૌ મેાક્ષને પામે’–એ ભાવના તે ખરી; પણ સૌ સાક્ષને પામે શી રીતિએ ? કોઈ પણ જીવને માટે મેાક્ષને પામવાના ઉપાય એક જ છે અને તે ઉપાય એ જ કેશ્રી જિનશાસનની આરાધના કરવી. શ્રી જિનશાસન, એ જ મેાક્ષને સાચા અને એકના એક માર્ગ છે. આથી, એ તારકોના આત્માઓને એમ થાય છે કે—જગતના સઘળા ય જીવે શ્રી જિનશાસનને પામે અને આરાધે, તે સારૂં!' એ વિચારે છે કે-‘આવા મોક્ષમાર્ગ વિદ્યમાન હોવા છતાં પણ, જગતના જવા
"
(