________________
--
-
-
--
-
--
-
---
---
-
-
-
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
- ૩૦૫ સુખને માટે આ માર્ગને નહિ આરાધતાં, બીજે બધે ફાંફાં કેમ માર્યા કરે છે?' કારણ એ જ કે-જગતના જી આ માર્ગને જાણતા નથી અને આ માર્ગને સામાન્યપણે જાણુનારાઓમાં પણ આ માર્ગને રસ નથી. આથી એ તારકોના આત્માઓ નિર્ણય કરે છે કે-“જગતના જ જે શ્રી જિનશાસનના રસીયા બની જાય, તે જ તેઓ આ માર્ગને આરાધી શકે અને આ માને આરે છે તે જ તેઓ મુક્તિને પામી શકે!” આમ એ તારકોના આત્માઓ નિર્ણય તે કરે છે કે-જગતના છ શ્રી જિનશાસનના રસિક બને તે સારું પણ જગતના જીને શ્રી જિનશાસનના રસિક બનાવે કોણ? પિતે પણ જૂએ છે કે–અત્યારે પિતામાં પણ એવી શક્તિ નથી કે-તે જગતના સર્વ જીને શ્રી જિનશાસનના રસિક બનાવી શકે. આથી એ તારકોના આત્માઓ, જગતના જીવ માત્રના હિતની ચિન્તાની ભાવનામાં ચઢતે ચઢતે, એવી ભાવનામાં એકતાન બની જાય છે કેજે હેવે મુજ શક્તિ ઇસી, સવિ છવ કરૂં શાસનરસી !”
આ ભાવનાની ઉત્કટતાના ગે, એ તારકોના આત્માઓ શ્રી તીર્થંકર-નામકર્મની નિકાચના કરે છે. ભાવના એ પણ આભ્યન્તર ઋદ્ધિ છે ને? એ તારકેના આત્માઓની આ પણ જેવી–તેવી પ્રધાનતા છે? જગતના સૂફમમાં સૂક્ષ્મ દેહધારી જીવને માટે પણ આવી ભાવના અને જગતનો એક પણ જીવ આ ભાવનાથી પર નહિ, એ અડતા જ છે ને ? દયાપૂર્ણ તાની સાથે પાછી વિવેકપૂર્ણતા પણ કેવી ? મૂળ વાત એ કેકેઈ જીવ દુઃખી રહે નહિ અને જીવ માત્ર સદાને માટે