________________
=
=
=
પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ બનેલા છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવે જે પ્રકારની ઉન્નતિને પામ્યા, તે પ્રકારની ઉન્નતિને તમને રસ નથી, કેમ કે-એ પ્રકારની ઉન્નતિ એ જ સાચી ઉન્નતિ છે, એમ તમને હજુ સમજાયું નથી. ધનાદિકના વેગમાં જ ઉન્નતિને માનનારાઓ, ભગવાન શ્રી જિનેશ્વરદેવે આદિની સેવા કરતા હોય તે પણ, તે ભગવાન શ્રી જિનેશ્વરદેવેની સાચી સેવા કરતા નથી, કેમ કે તેમને આશય ભગવાન શ્રી જિનેશ્વરદેવની સેવાથી ભગવાન શ્રી જિનેશ્વરદેએ જેમાં ઉન્નતિ કહી છે-તેને પામવાનો નથી, પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવે જેમાં આત્માની બરબાદી માને છે-તેવી સ્થિતિને પામવાને તેમને આશય છે. આ સૂચવે છે કે ભગવાન શ્રી જિનેશ્વરદેવેની સર્વ પ્રધાન તરીકેની જે એળખ થવી જોઈએ તે થઈ નથી. આત્માની ઉન્નતિ એ જ સાચી ઉન્નતિ છે. આત્માની ઉન્નતિ સાધનારે સર્વ પ્રકારની ઉન્નતિ સાધી છે. આત્માની ઉન્નતિ ન સધાઈ, તે બીજી બધી આબાદી એ બરબાદી કરનારી છે. ન્યાયવિશારદ નવ્ય. ન્યાયવિન્યાસક, પરમ ઉપકારી ઉપાધ્યાયજી શ્રીમદ્દ યશેવિજયજી ગણિવર એક સ્થલે ફરમાવે છે કેઆમાવત છે, જે જોડ ફિરોઃ भ्राम्यन्ति मूढलोकाः, केवलमाकारभेदेन ॥१॥"
દુનિયામાં શાસ્ત્રો ઘણાં કહેવાય છે, પણ જેટલાં શાસ્ત્રો એ બધાં ઉપકારક જ એવું નથી. કહેવાતું હેય શાસ્ત્ર, પણ તે જે આત્મજ્ઞાનથી રહિત હોય, તો તે વસ્તુતઃ શાસ્ત્ર નથી. એવા શાસ્ત્રમાં અને હિંસક શસ્ત્રમાં વસ્તુતઃ કાંઈ ભેદ નથી. શસ્ત્ર શબ્દમાં “શ” માં અકાર છે અને શાસ્ત્ર શબ્દમાં “શા”