________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
છે તેમાં ‘શૂ' માં આકાર છે એટલે જ ભેદ છે. એટલા આકારના જ ભેદ માત્રથી મૂઢ લેાકા મુંઝાઈ જાય છે. એમની મતિ ભમી ાય છે. એટલે કે-જે મૂઢ હાય છે, તે જ આત્મજ્ઞાનથી રહિત એવા શાસ્ત્રમાં અને શસ્ત્રમાં ભેઢ માને છે; બાકી તેા શસ્ત્ર જેમ ઘાતક છે, તેમ આત્મજ્ઞાનથી રહિત એવું શાસ્ત્ર પણ ઘાતક જ છે, જે ગ્રન્થામાં, વાણીમાં, લેખમાં, કાવ્યમાં, અધ્યાત્મ જ્ઞાનની-આત્માની વાતા છે, વીતરાગનાં વર્ણન છે, વીતરાગના ભાવેા છે, એ જ ગ્રન્થા શાસ્ત્ર છે. જો આવાં શાસ્ત્રાના-આવા ગ્રન્થાનો ઘરે ઘરે પ્રચાર થાય, ગામે ગામ આવાં શાસ્ત્રાના જ્ઞાનના પ્રચાર કરનારાં ધામે સ્થપાય, આવી જ્ઞાનની પરખેા મંડાય, તે આજની દુ:ખી દુનિયાને આપણે ઘણે અંશે સુખી જોવાને માટે ભાગ્યશાલી ખની શકીએ. આ જ્ઞાનના પ્રસારથી, દુનિયામાંથી અંધાધૂંધી ચાલી જાય; વેર-ઝેર શમી જાય; શાન્ત સુધાસાગરમાં સૌ હળી-મળીને રહે. શ્રી જિનશાસન રૂપ પરમ સૂર્યોદયને પ્રકાશ જો પૃથ્વીતલ ઉપર વિસ્તૃતપણે પથરાય, તે વૈર-વિરાધાનાં વાદળાંઓ વેરાઈ જાય. વાત વાતમાં હિંસાના સૂર નીકળતા હાય, હિંસાપાષક લેખા લખાતા હોય, એમાં અધ્યાત્મજ્ઞાન નથી. અધ્યાત્મજ્ઞાનમાં ઉત્પાતને ઉત્પન્ન કરનારી વાતા ન હાય. અધ્યાત્મજ્ઞાનના પ્રચારથી ઉત્પાતા શમવા માંડે. અધ્યાત્મજ્ઞાનીને ગુલાંટ મારવી ન પડે, એને આંઠ સાચવવા ગલ્લાં-તલ્લાં કરવાં ન પડે, અધ્યાત્મજ્ઞાની તે સકળ દુનિયાનાં–સમસ્ત પ્રાણિઓની રક્ષાના સંદેશે પાઠવનારા હોય. એનામાં ફાઈના ય નાશના પ્રચારની નીચ
300