________________
૨૭ર
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કે-હવાના જેર વિગેરેથી જે દીપક ઓલવાઈ જાય છે, તે દીપકના કેડીયામાં તેલ અને વાટ રહી જાય છે, તે શું તેમ વહેલું મૃત્યુ થાય તે આયુષ્ય કર્મ રહી જાય? આવાને કહેવું પડે કે-દષ્ટાન્ત એકદેશીય સામ્યને અંગે હોય છે. આઘાત વિશેષથી આયુષ્યના કાને વહેલો અન્ન અને હવાના ઝપાટા, વિગેરેથી દીપકનું વહેલું ઓલવાઈ જવું, એ દષ્ટાન્ત-દાર્થાન્તિકનું સામ્ય સૂચવે છે. આમ છતાં પણ, જો તે માને નહિ તે તેને બીજું ઉદાહરણ પણ આપી શકાય. કેટલેક સ્થલે બાળવામાં બેયાં વપરાય છે. તેને ભારે બંધાય છે. જે એક એક બેયાને કમવાર બાળવામાં આવે, તો એ ભારે કલાકના ક્લાક સુધી ચાલે; પરન્તુ હવાના ઝપાટા વિગેરેથી સળગતા બયાની ઝાળ જે એ ભારાને લાગી જાય, તે એ આખે ય ભારે ડીક મીનીટમાં બળીને ખાખ થઈ જાય છે. તેવી જ રીતિએ, આયુષ્ય કર્મ જે સેપક્રમ હેાય અને આઘાત લાગી જાય, તે તે આયુષ્ય કર્મ જેટલા કાળમાં ભેગવી શકાય તેમ હોય, તેનાથી ઘણા જ અલ્પ કાળમાં ભગવાઈ જાય છે. જેટલા કાળને માટેનું આયુષ્ય કર્મ હોય, તેથી અધિક કાળને માટે આયુષ્ય કર્મને લંબાવી શકાતું નથી જ, પણ તેથી ઓછા કાળમાં તે આયુષ્ય કર્મ ભગવાઈ જાય એ શક્ય છે. અમર ફળ આયુષ્યને અંગે અસર કરે, તે તે એટલી જ કે-જેટલા કાળનું આયુષ્ય કર્મ હોય, તેટલા મળથી ઓછા કાળમાં આયુષ્ય કમજોગવાઈ જવા પામે નહિ.
વાત આવે તે જ આવેલા આઘાતને અસરકારક નિવડવા દે નહિ, શરીર એ નીરોગી અને મજબૂત બને કે-આયુષ્યને