________________
૨૭૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
એ કેટલું બધું પસંદ છે અને મરવું એ કેટલું બધું નાપસંદ છે?' આવા જીવા જો જાણે કે-આ દેહમાં ને આ દેહમાં અમરત્વ પમાડે એવી કેાઇ વસ્તુ જગતમાં હાઈ શકે છે, તા તેઓ એને મેળવવાને માટે શું કરે અને શું ન કરે તે કહેવાય નહિ; પણ એવી કોઇ વસ્તુ જ જગતમાં વિદ્યમાન નથી. મરણ નિશ્ચિત જ છે, જેના જન્મ નથી, તેનું જ મરણ નથી. મરણુ ન જોઈએ, તેા જન્મથી ખચવું જોઈએ અને જન્મ નહિ જોઈએ, તે કોઈના ય જન્મમાં નિમિત્ત બનતાં અટકી જવું જોઈએ. તમને આ વાત પાલવે એવી છે ? કાઇના ય જન્મમાં નિમિત્ત નહિ બનવું હોય, તેા જીવનને કેવું બનાવવું પડે? કાઈના ચ જન્મમાં નિમિત્ત નહિ બનવાની પ્રતિજ્ઞાવાળા, કાઈના ય મરણુમાં નિમિત્ત બનાય નહિ, એવી રીતિએ જીવે. સાચા સયમ વિના એ શકય છે. સાચા સયમ, એ જ સાચું અમર ફળ છે.
હવે પેલા બ્રાહ્મણને યાદ કરી. એ દરિદ્ર બ્રાહ્મણે દેવીની ઉપાસના કરી, તે દેવીએ તેને એક સુન્દર આકારવાળુ' અને : મધુર રસથી ભરેલું ફળ આપ્યું. દેવીની પાસેથી એ ફૂલને મહેણુ કરીને, તે બ્રાહ્મણે તે દેવીને પૂછ્યું' કે-‘ દેવી ! આ ફૂલથી અને શે। લાભ થવાના ? આજે તે હું ીન અને દુઃખી છુ. લક્ષ્મી વિના જીવતરને કરવાનું શું ? લક્ષ્મી ન હોય તે જીવતાં મૃત્યુથી પણ અધિક પીડા ભેાગવવી પડે છે, '
3
દેવી એ બ્રાહ્મણને આશ્વાસન આપતાં અને સાચી હકીકત સમજાવતાં કહે છે કે તારી ઈચ્છાને હું જાણું ', તારી સ્થિતિને હું સમજી શકું છું, પણ એ ખામતમાં હું નિરૂપાય છું; કેમ કે↑ ઘણી લક્ષ્મીના સ્વામી બની શકે, એવું