________________
૨૯૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કેવળ જૈનકુળને છે કે ભગવાન શ્રી જિનેશ્વરદે સુદેવ તરીકે તમારા હૈયામાં વસવા પામ્યા છે, તેને એ પ્રતાપ છે? તમને ભગવાન શ્રી જિનેશ્વરદેવેની આછી આછી પણ સાચી ઓળખ થઈ છે કે નહિ? ભગવાન શ્રી જિનેશ્વરદેવેની સાચી ઓળખ જેને થાય, તેને એના જે કઈ તારક દેવ નથી, એમ થાય. ભગવાન શ્રી જિનેશ્વરદેવેને અને શ્રી સિદ્ધભગવાનેને જ એ દેવતત્વમાં છે. એ સિવાયના જે કઈ દેવ તરીકે ઓળખાતા હેય, તે દેવ નથી પણ કુદેવ જ છે-એમ એ માને. ભગવાન શ્રી જિનેશ્વરદેવની સાચી પિછાન થતાં, આત્માને ભ્રમ ભાંગી જાય છે. એમ થઈ જાય છે કે- દેવ તે તે જ, કે જેમાં દેષને લેશ નહિ અને ગુણની અંશે પણ ખામી નહિ! કઈ દેષ એ નથી, કે જે આ દેવમાં હોય અને કઈ ગુણ એવે નથી, કે જે આ દેવમાં ન હોય એવું ભગવાન શ્રી જિનેશ્વરદેને માટે લાગે. પછી એમ થાય કે-“મારે દેષથી મૂકાવું
છે અને મારે મારા ગુણોને પ્રગટ કરવા છે, માટે મારે આ તારકેના જ શરણને સ્વીકારવું જોઈએ. દેષનાશ અને ગુણવિકાસ સાધવાને માટે, આશ્રય લેવા ગ્ય સ્થાનમાં સર્વોત્તમ સ્થાન આ છે. આને આધાર જ્યાં સુધી ન લેવાય, ત્યાં સુધી ગુણપૂર્ણતાએ કદી પણ પહોંચાય નહિ. દુર્ગુણેને વમવાને માટે અને ગુણોને પામવાને માટે, આ તારકેના જ શરણને સ્વીકારવું જોઈએ. આવું લાગે, એટલે ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાની આરાધના કરવાની વૃત્તિ કેટલી પ્રબળ બને? ઘણું જ. તમને આવી અસર થઈ છે અગર તે થાય છે ખરી? આપણે પરમ પુણ્યદય છે કે-આપણને આવા દેવ મળ્યા છે, પણ