________________
२६७
પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ
આમ તે રાજા ભર્તુહરિના શગ અને ત્યાગની વાત જૂદા જૂદા રૂપમાં પ્રચલિત છે, પરંતુ તે દરેક વાતમાં સાર, તે એ જ હોય છે કે-જેમ એને રાગ ઉત્કટ કેટિન હતું, તેમ એના રાગનો ત્યાગ પણ ઉત્કટ કેટિનો હતો. રાગ કર્યો ત્યારે એ કર્યો કે-એવી રીતિએ રાગમાં કેઈક જ લપેટાઈ શકે. રાગનાં પૂતળાંને રાગમાં લપટાવાનું તે ઘણું ય મન થાય, પણ એટલી સામગ્રીનું પુણ્ય અને એટલી આવડતનો ક્ષપશમ કાંઈ બધાને ન હોય. એ જ રાજા ભર્તૃહરિએ જ્યારે રાગને લાત મારી, પિતાના હૈયામાંથી રાગને ભગાડી દીધે, ત્યારે પણ એવું શૌર્ય વાપર્યું કે-એવા પ્રકારે શૌર્યનો ઉપગ કરનારાઓ વિરલ મળે. એક ચીજની વિષમતાને ખ્યાલ આવવા છતાં પણ, એને તક્ષણ ત્યાગ કરવાનું સામ સૌનું ન હોય. રાજા ભર્તુહરિને તે કામની ભયંકરતાને ખ્યાલ આવ્યો, એટલે એણે તે તક્ષણ રાગને ભગાડી દીધું અને રાગની સામગ્રીને પણ તક્ષણ લાત મારી દીધી. એ પ્રસંગને અંગે એમ કહેવાય છે કે-રાજા ભર્તૃહરિની રાજધાની ધારાનગરી, કે જે હાલ ઉજજયિની નગરી તરીકે પ્રસિદ્ધ છે, તેમાં એક ગરીબ બ્રાહ્મણ વસતે હતે. કોઈ કહે છે કે-એ બ્રાહ્મણનું નામ “એમ” હતું અને કઈ કહે છે કે-એ બ્રાહ્મણનું નામ “નારાયણ” હતું. એ બ્રાહ્મણ સાવ દરિદ્રી હેવાથી, પિતાની દરિદ્રતાને ટાળવાને માટે અને સમૃદ્ધિને મેળવવાને માટે, તેણે, કોઈ કહે છે કે “ગિરિજા” નામની દેવીની અને કેઈ કહે છે કે “અમરી”નામની દેવીની ઉપાસના આરંભી. ધન વિષે જગતના જીવેને ખ્યાલ એ વિચિત્ર