________________
}
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા
નથી. એવા પ્રકારના સ્વરૂપાન્તરને આકાશ પામી શકતું નથી. આકાશ કાઈ કાળે ઘડા કે ઘેાડો બની ગયું એમ બનતું નથી. એક આકાશ નષ્ટ થાય અને એની જગ્યાએ -નવું આકાશ ઉત્પન્ન થઈ જાય, એમે ય બનતું નથી. આકાશ આકાશ જ રહે છે. તેમાં ફેરફાર કેટલા થાય છે ? આજે આકાશ અમુક સ્થલે ઘર, ઘડા વિગેરેથી રેાકાએલું હાય, તા થાડા વખત પછી એ સ્થલ ખાલી હોય અને અન્ય સ્થલ રાકાએલું હોય; પણ ઘડા વિગેરેનાં પરમાણુઓનું પર્યાયાન્તર જેવા પ્રકારનું થયા કરે છે, તેવા પ્રકારનું પર્યાયાન્તર આકાશનું થતું જ નથી. આથી, અનાદિકાલીન વસ્તુઓમાં પણ એ ભેદ પાડવા જોઈએ. વળી આકાશ એ કાઈ પણ પ્રકારનાં પરમાણુ વિશેષથી અનેલી વસ્તુ નથી, પણુ અનાદિકાલથી તે એક સ્વતન્ત્ર દ્રવ્ય તરીકે વિદ્યમાન છે; જ્યારે રાગનું મૂળભૂત કારણ જે મેાહનીય કમ, તે તેા જડના પર્યાય રૂપ ક વણાઓથી ઉત્પન્ન થયેલ છે. આથી એમ કહી શકાય જ નહિ કે-જેમ આકાશ અનાદિઅલીન હોવાથી નાશ પામતું નથી, તેમ રાગાર્દિક પણ અનાદિ કાલીન હાવાથી ક્ષય પામતા નથી.
અનાદિકાલીન વસ્તુના પણ પર્યાયસ્વરૂપના નાશ થાય છે:
આકાશનું અનાદિકાલીન અસ્તિત્વ અપ્રવાહાત્મક છે અને રાગાદિકનું અનાદિકાલીન અસ્તિત્વ પ્રવાહાત્મક છે, જે જે વસ્તુ અમુક સ્વરૂપમાં અપ્રવાહાત્મક ન હાય, પણ યાહાત્મક હોવાથી જેના પર્યંચા ભિન્ન ભિન્ન સ્વરૂપને ધારણ કરતા હૈાય, તેવી વસ્તુઓના તેની પ્રવાહાત્મક દશાના ગે