________________
પન્ડુલા ભાગ-શ્રી જિનસ્તુતિ
૨૫૫
કર્મોના યાગથી જ ચેતનના સ્વભાવ આવરાએલા છે. સ્વભાવે અનન્તજ્ઞાની એવા પણુ આત્માને જેમ જ્ઞાનાવરણીય ક લગભગ જ્ઞાનશૂન્ય મનાવી શકે છે, તેમ મેાહનીય કર્મ સ્વભાવથી સ થા અરાગી એવા પણુ આત્માને રાગ અને દ્વેષવાળા જ નહિ, પણ રાગ અને દ્વેષને આધીને ય ખનાવી શકે છે. કમના ચેગ આત્માના સ્વભાવને આવરે છે . અને આત્માને ગેરસ્તે પણ દોરે છે. આમ છતાં પણ, એ કમાં, આવરણ જ રહે છે, એટલે કે-આત્માના સ્વભાવને નષ્ટ કરવાનું સામર્થ્ય એ આવરણામાં નથી, કોઈ પણ વસ્તુન!-જડના કે ચેતનના સ્વભાવને કાઈથી પણ સવ થા નષ્ટ કરી શકાતા નથી ! આવરણ તા એવી વસ્તુ છે કે-એને દૂર કરી શકાય છે. આમ હેાવાથી જ, આપણે માનીએ છીએ કે- વરણના અભાવ થવાથી આત્માના અનન્તજ્ઞાનાદિ ગુગા પણ પ્રગટી શકે છે. સર્વજ્ઞ વિશેષણના વિવેચનના પ્રસંગમાં જેમ કહ્યું હતું કે--કેટલાકે આત્મામાં સર્વજ્ઞપણું પ્રગટી શકે તેમ માનતા નથી, તેમ આ અસગ વિશેષણને અંગે પણ ધ્યાનમાં રાખવાનું છે કે-‘ કેટલાકા એમ માને છે કે આત્મા પરિપૂર્ણ વીતરાગ દશાને પામી શકે જ નહિ.' સજ્ઞ તે જ બની શકે છે, કે જે પરિપૂર્ણ વીતરાગ દશાને પ્રાપ્ત કરે, એટલે જ્ઞાનના પરિપૂર્ણ પ્રગટીકરણને અને જ્ઞાનના અનન્તપણાને નહિ માનનારાઓ, વીતરાગપણુ` રિપૂર્ણ પણે પ્રગટી શકે છે એ વાતને માનવાના પણ ઇન્કાર કરે છે. અનાદિશ્ચંત આકાશ નાશ પામતુ નથી તેમ
--અનાદિમાન નાગા દેતા ક્ષય ન થાય એ માન્યતા ખેાટી છેઃ જેએ ‘વીતરાગપડ્યું પરિણૢ પણે પ્રગટી શકે છે'- એ