________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા
સંતસમાગમની જેમ પ્રશસ્ત રાગ-દ્વેષ ફલદાચી અને છેઃ
જેમ કાઈ પણ વ્યક્તિના સંગ નહિ કરવા જોઇએ, પણ સત્સંગ જરૂર કરવા જોઇએ; કારણ કે–સત્સંગ એ પહેલું કામ તા એ કરે છે કેઝૂરા સંગાથી દૂર કરે છે, પૂરા સ`ગેાથી ૬ કરીને, ભૂરા સંગેાની ખૂણઇને સમજાવે છે. પૂરા સ ંગાની બૂરાઈને સમજાવીને, પૂરા સંગાથી જેમ અને તેમ આઘા રહેવાની પ્રેરણા કરે છે. ધીરે ધીરે એવી હાલત પમાડે છે કે-ભૂરા સંગના સર્વ પ્રકારે ત્યાગ કરાવીને, સંતસમાગમમાં રાખી સત બનાવે છે. સત્સંગના આ પ્રભાવ છે. તેમ પ્રશસ્ત રાગ-દ્વેષ પણ પહેલાં તેા અપ્રશસ્ત રાગ-દ્વેષ તરફ નફરત પેદા કરે છે, પછી એને કાઢવાને માટે આત્માને ઉત્સાહિત અનાવે છે અને આત્મા જ્યાં ઉયગત દશામાં કેવળ પ્રશસ્ત રાગ-દ્વેષવાળેા અને છે, એટલે તે એના સ્વામી અની જાય છે. પછી આત્માની રાગ-દ્વેષના ક્ષયની પ્રવૃત્તિ જોરદાર બની જાય છે અને અન્તે રાગ-દ્વેષ ક્ષીણ થઇ જાય છે. રાગ-દ્વેષ રૂપ મળને કાઢવાને માટે, પ્રશસ્ત રાગ-દ્વેષ રૂપ દીવેલ આદિને રેચ લેવો પડે છે. એ રેચ શું કરે છે? માત્ર મલને કાઢે છે—એમ નહિ, પણ મલની સાથે પેાતે પણ નીકળી જાય છે. દીવેલ વિગેરે પીવાથી, એ દીવેલ વિગેરે પેટમાં જઈને મલની સાથે ભળી જાય છે. કઠિન મલને ઢીલે અનાવી દે છે. એ મલને બહાર નીકળવામાં મદદ કરે છે. પછી મલને અહાર કાઢવાને માટે પાતે પણ સાથે જ બહાર નીકળી જાય છે. પ્રશસ્ત રાગ-દ્વેષ પણુ આવું જ કાર્ય કરે છે, માટે જ એને પ્રશસ્ત કહેવાય છે. જ્યાં રાગ-દ્વેષથી થતી હાનિનું વર્ચુન
૨૪૨