________________
૨૪૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને સંગ છોડવાને શા માટે? આત્માને હેરાનગતિ થાય છે. માટે ને? આત્માને દુઃખથી મુક્ત બનાવીને સુખમાં ઝીલતે કરવાને માટે જ રાગને સંગ છેડવાની વાત છે. એ હેતુની સાધનામાં શ્રી વીતરાગ તરફને રાગ સહાયક જ બને છે, માટે જ “રાગને સંગ ભયંકર છે—એવું ઉપદેશના ઉપકારી મહાપુરૂષોએ, રાગના સંગને છોડવાના ઉપાય તરીકે, અસંગ એવા શ્રી વીતરાગ પ્રત્યેના રાગને સંગ કરવાનું ફરમાવ્યું છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત રાગ-દ્વેષઃ
રાગ અને દ્વેષને સંગ વજર્યું છે. રાગ અને દ્વેષને સંગ ગયા વિના-રાગ અને દ્વેષથી સર્વથા રહિત બની ગયા વિના, કેવલજ્ઞાન પ્રગટે એ શક્ય જ નથી અને એ વિના મુક્તિ નથી. આમ છતાં પણ, રાગ અને દ્વેષના સંગથી સર્વથા મુક્ત બનવાને ઉપાય ? પહેલાં તે રાગ અને દ્વેષના સંગને જે રંગ છે, તે રંગ જ જોઈએ. એમાં જે સુખની, ઉપાદેયપણાની કલ્પના છે, તે જવી જોઈએ. પછી એ રાગને અને એ દ્વેષને એવા સ્થાને છ દેવા જોઈએ, કે જે સ્થાને ચાજેલા રાગ અને દ્વેષ, રાગ અને દ્વેષની જડને ઉખેડી નાખવામાં સહાયક બને. આ માટે શ્રી જૈન શાસનમાં પ્રશ
સ્ત અને અપ્રશસ્ત, એવા બે વિભાગ પાડવામાં આવ્યા છે. વિષયસુખને રાગ,એ અપ્રશસ્ત રાગ અને એ રાગના બે પ્રગટતે જે ષ, તે અપ્રશસ્ત દ્વેષ. મુક્તિસુખનો રંગ, એ પ્રશસ્ત રાગ અને એ રાગના યોગે પ્રગટતે જે તે પ્રશસ્ત . વિષયસુખને રાગ હેવાથી વિષયસુખનાં જે કોઈ સાધનો