________________
પહેલા ભાગ-શ્રો જિનસ્તુતિ
૨૩૯
શ્રી વીતરાગના રાગ કરવાનું, એટલે કે-શ્રી વીતરાગ તરફના શંગના સંગ કરવાનું કહે છો; તા એ પરસ્પર-વિરોધી વાત કેમ નહિ ?' અને કહેવું કેયા રાગ કેવું પરિણામ લાવે છે, એના વિચાર કરવા જોઈએ, રાગ કેનું નામ ? કાઈ કહેશે કે મને અમુકને રાગ છે, તે તમે એને શે। અથ કરે? જેના રાગ છે, તેને મેળવવાની ઇચ્છા છે, તેની સાથે રહેવાની ઇચ્છા છે, તેનામાં જ લીન મની જવાની ઇચ્છા છે અને તેનાથી કદી પણ વિખૂટા પડાય નહિ એવી ઇચ્છા છે, એવું જ કહેવાય ને ? વિચાર કરી ને, તમને ઘણી વસ્તુઓને રાગ છે, એટલે તે વસ્તુઓને માટે તમારા અંતરમાં તેવા ભાવ છે ને ? બસ, હવે વિચાર કરેા કે-શ્રી વીતરાગ તરફ રોગવાળા અનાય, તેા કેવું પરિણામ આવે? શ્રી વીતરાગ તરફના આપણો રાગ, આપણા અન્તરમાં કેવાક ભાવ પેદા કરે ? વારવાર એ જ યાદ આવ્યા કરે; એને જ જોવાનું મન થયા કરે; વારંવાર એને સેવવાનું મન થયા કરે; એનાથી વિખૂટા પડવું ગમે નહિ; એનાથી વિખૂટા પડયા વિના છૂટકો ન હોય, તેા પણ મન એનામાં જ પરાવાએલું રહે; કાઈ એની સારી વાત કરે, તા તેગમે; એની વિરૂદ્ધ ખેલનારનાં વચન કાનને અપ્રિય લાગે અને મનને બેચેન બનાવે; એની જાહેોજલાલી ાતે કરવાનું મન થાય અને કાઈ એની જાહેાજલાલી કરતું હેાય, તેા એના ઉપકાર માનવાનું, એને પગે લાગવાનું પણ મન થાય ! આછું આવું જ થાય કે બીજું કાંઈ થાય ? શ્રી વીતરાગ પ્રત્યે રામ પ્રગટે, તે આવું પરિણામ આવે અને આવું પરિણામ આવે, તા એથી આત્માને લાભ થાય કે નુકશાન થાય રાગના