________________
પહેલા ભાગ--શ્રી જિનસ્તુતિ
૨૪૩
હાય, એની ખૂરાઈનું વર્ણન હાય, એના ત્યાગનું વર્ણન હાય, ત્યાં સમજી લેવું કે-એ બધું અપ્રશસ્ત રાગ-દ્વેષને અંગે જ છે. પ્રશસ્ત રાગ-દ્વેષ અપ્રશસ્ત રાગ-દ્વેષને કાઢીને પાતે પશુ નીકળી જાય છે. એને કાઢવાની મહેનત કરવી પડતી નથી, પણ એનો સાથ હોય છે તેા જ આત્મા રાગ-દ્વેષથી સ થા મુક્ત મનવાનો જોરદાર પ્રયત્ન કરી શકે છે. પ્રશસ્ત રાગદ્વેષના ચેાગે આત્મા તત્ત્વયી અને રત્નત્રયીમાં લીન બની જાય છે અને ક્રમે કરીને રાગ-દ્વેષ સર્વથા જતાં, તે આત્મા રત્નત્રયીમય અની જાય છે.
`ના ખોડા કાઢવા હોય તા મનને પરમાત્માની પ્રીતિમાં જો!
દુન્યવી પદાર્થોનો સંગ અપ્રશસ્ત છે. પ્રશસ્ત ભાવનાઓએ તેમાં સ્થાન લેવું ઘટે. પ્રશસ્ત સ’ગના અભાવે આત્મામાં અપ્રશસ્ત સગ સ્થાન લે છે, સ્થાન જમાવે છે, સ્થિર થાય છે. સાંસારિક સુખને માટે દુનિયાના પદાર્થાને મેળવવાની જેટલી ભાવનાઓ છે, તે તમામ અપ્રશસ્ત છે. પ્રશસ્ત સ`ગ, દુનિયાનાં દર્દીને દફનાવીને, મુક્તિની મુકમ્મીલ આઝાદી અપણુ સરે છે. અપ્રશસ્ત સંગ મુક્તિનાં અનન્ત સુખાથી આત્માને દર કરીને, તેને દુઃખમય દર્દી બનાવીને બરબાદી બક્ષે છે. દુનિયાનો સ’ગ રાગ-દ્વેષ હોય તેા જ ગમે છે અને તે પણ અપ્રતે શસ્ત પ્રકારના ! દુનિયામાં વેર-ઝેર, કલહ, યુદ્ધો આદિ રાગ– દ્વેષના ધારકો જ વધારે છે. સસારમાં સસરણ કરાવનાર રાગ તથા દ્વેષ છે. પ્રીતિની નીતિમાં દુનિયા સમજતી નથી, તેથી તે પૌદગલિક, પુદ્દગલાની જ પ્રીતિમાં મસ્તી ધરાવે છે;