________________
પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ
૨૩૧ મને તેની વાંછા નથી ”—એવું કહ્યા પછીથી, કહે છે કેવિષમાં મારું મન નથી.” એટલે વિષયસુખોથી હું ઉદ્વિગ્ન બન્યો છું. વિવેક જાગ્યા પછી વિષયમાં મન રહે નહિ અને વિષયે તરફ મન દેરાય તે તે ગમે નહિ. પછી કહે છે કે-“હું તે મારા આત્મામાં શાન્તિને ધારણ કરવાને ઈચ્છું છું અને તે પણ એવી રીતિએ, કે જેવી રીતિએ શ્રી જિને પિતાના આત્મામાં શાન્તિને ધારણ કરેલી છે.” સાચી શાન્તિના દાતાર શ્રી વીતરાગ જ છેઃ
આત્મામાં શાન્તિને ધારણ કરવી હેય, આત્માને સાચી શાતિને અનુભવ કરાવે હય, આત્માને કેવળ શાતિમય બનાવી દે હેય, તે તે માટે સંસારનાં સુખમાં રમણ કરવાનું જે વ્યસન વળગ્યું છે તેને ત્યાગ કર જોઈએ. સંસારના સુખની ઇચ્છા માત્રને તજી દેવી જોઈએ અને મનને એવું સંયમી બનાવી દેવું જોઈએ, કે જેથી મન વિષ તરફ ખીંચાય જ નહિ. શ્રી વીતરાગ દેવમાં જ સાચી શાન્તિ હોય છે, એવું સમજીને શ્રી વીતરાગ દેવની ઉપાસનામાં જ ચિત્તને પરવવું જોઈએ. શ્રી વીતરાગ દેવના સ્વરૂપને સાચો ખ્યાલ આવે અને એ મનને રૂચે, ત્યાં જ શાન્તિની જડ છે. પછી સંચમાદિથી પરિપૂર્ણ શાન્તિના સ્વામી બની શકાય છે. કહે, શ્રી વીતરાગ દેવની ભકિતથી થતે આ લાભ, એ જે-તે લાભ છે? આનાથી ચઢીયાત કઈ લાભ હોઈ શકે ખરે? નહિ જ. શ્રી વીતરાગદેવને આપણે સાચી શાન્તિના દાતાર જરૂર કહીએ છીએ, પણ તે કયા કારણે કહીએ છીએ, તે