________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
૨૩૫
તેના લાડુ બનાવ્યા. એ ધૃત્તને એ લાડુ મહામૂલ્યે વેચવા હતા, એટલે એ લાડુને એણે જોતાંની સાથે જ આંખને ખી'ચે એવા રૂપાળા તથા દૂરથી પણ સુગંધ આપે એવા સુગંધીદાર મનાવ્યા. જ્યાં આંખને અને નાકને આકર્ષણ થાય, ત્યાં મન લેાલુપ બન્યા વિના રહે ? વિષયેાના રસીયાનું મન તરત જ લાલુપ અને. એ ધૃત્ત એવેરના લાડુને લઈને ભર અજારે વેચવાને માટે અંઠા. જે આવે તે ચાલે, લેવાનું મન કરે અને કિંમત પૂછે. ધૃત્ત પણ એક લાડવાની કિ’મત પાંચ સા રૂપીઆ જ બતાવતા. એ કિંમતે પણ આકર્ષણ કર્યું. મૂખ લેાકેાએ વિચાર કર્યું કે- આટલી ભારે કિંમત કહે છે, માટે જરૂર આ લાડુમાં કાંઇક અજબ તત્ત્વ સમાયેલું હશે !' પણ જેમની પાસે એટલી કિંમત ખર્ચવા ળગાં નાણાં નહોતાં, તે શુ કરે ? બીચારા નિરાશ થઈ ને આગળ ચાલે. લાડુની સુગંધ દૂર સુધી આવ્યા કરે, એટલે જતાં જતાં ય તેમનું મન તે એ લાડુમાં જ ચાંટયુ રહે. નગરમાં ગરીબ હોય તેમ ધનિક પણ હાય, એટલે પેલા ધૃત્ત ને એના લાડુ પાંચ સે પાંચ સા રૂપીઆની કિંમત આપીને પણ ખરીદનારા મૂર્ખા મળી ગયા. એ પછી ધ્રૂત્તે તા તરત જ ત્યાંથી ચાલતી પકડી, કારણ કે—ત્ત પોતે પરિણામને સારી રીતે જાણતા હતા. પેલા ધનિકાએ ઘરે જઇને એ લાડવાને ભાંગી ટુકડા પાતાના જ મેઢામાં મૂક્યો. આવી કિંમતી ચીજ કાંઈ બીજાને ખાવાને માટે અપાય ? ઇન્દ્રિયસુખાના ગુલામેાને તા, ઇન્દ્રિયાને આન'ઢ આપનારી ચીજો ઉપર ત્રાપ મારતાં વાર લાગે નહિ. મીજાને પહેલાં આપવાની ઉદારતા પણુ ભાગ્યે જ આવે. જેટલાએ