________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
૨૨૧ પ્રત્યે ગુણરાગ નહોતે જ, એમ કહેવાશે?નહિ જ. ભગવાનના ગુણે પ્રત્યે તો એ રાગ હતું કે-ભગવાનના એક પણ વચન માટે એમના અંતરમાં શંકા ઉદ્ભવતી નહિ. તેમની પછીના દિક્ષિતામાં ઘણા કેવલજ્ઞાની થયા, તેમના હસ્તે દીક્ષિત થયેલા બધા ય કેવલજ્ઞાની થયા અને તેમને કેવલજ્ઞાન થયેલું નહિ! એક વાર ભગવાને કહ્યું કે-પિતાની લબ્ધિથી શ્રી અષ્ટાપદગિરિની યાત્રા તે જ કરી શકે છે, કે જે તભવમુકિતગામી હોય; એટલે લિંગવાનના એ વચન ઉપરે ય એમને એવી શ્રદ્ધા ઉદ્ભવી કે તેઓ ઝટ પિતાની લબ્ધિથી શ્રી અષ્ટાપદગિરિની યાત્રા કરી આવ્યા. ભગવાને પોતાના નિર્વાણ પહેલાં શ્રી ગૌતમસ્વામિજીને, એક ઠેકાણે ઉપદેશ દેવાને જવાનું કહીને વિહારકરા ભગવાન ઉપર સનેહરાગ હતો, પણ ગુણરાગ એ હતું કે તે ચાર જ્ઞાનના ધણી હોવા છતાં પણ, એને ઉપગ મૂકીને જવું કે નહિ –એ વિચાર જ કર્યો નહિ. મતલબ એ છે કે-દરેક વસ્તુને ઉંડાણથી વિચાર કરવો જોઈએ. ઉપકારિઓએ કહ્યું છે કે-સૂકમબુદ્ધિથી ધમને જાણવું જોઈએ, અન્યથા ધર્મની વૃત્તિથી પણ અધર્મને સેવનારા બની જવાય છે. તેમ સૂકંમબુદ્ધિથી વિચારવું જોઈએ કે-અનન્તદાનાદિ ગુણે તે પ્રગટય, પણ દુન્યવી દષ્ટિએ પદ્ગલિક દૃષ્ટિએ તેને ઉપયોગ તે પુણ્યા ભાઓ કરે, તેવી કોઈ સ્થિતિ-સામગ્રી તેઓને માટે હોઈ શકે ખરી? એટલે એમ જ કહેવાય કે-ચાર ઘાતી કર્મો ન હોય અને ચાર અઘાતી કર્મો હોય, એ સ્થિતિમાં જેટલું દાનાદિ શક્ય હોય તેટલું કરે. વળી મુક્તિને પામ્યા પછી તે ચાર અઘાતી કર્મો પણ છે જ નહિ, તે ત્યાં દાનાદિ ક્યાંથી