________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન સંગરહિત બનવાને માટે સંગરહિત બનેલા ભગવાનના માર્ગને સ્વીકાર્યો હોય અને સંગરહિત બનેલા પરમાત્માએ કહેલા માંગને કહેતા હોય ત્યારે જ ! ઈતરે રાગી એવા દેવને માને છે. રાગ તથા દ્વેષ તે રખડાવનાર છે. વીતરાગ દેવ જ તારનાર છે. એક ઠેકાણે ઠીક જ કહ્યું છે કે
“ સ્ત્રોત માટે, વાઘg |
जपमालाऽसर्वक्षत्वं, अशौच च कमण्डलुः ॥ १।" . સ્ત્રીના સંગવાળા દેવ હોય તે પણ એ દેવ કામને સંગી છે, એમ તેને સ્ત્રીસંગથી કલ્પી શકાય છે, કઈ પણ પ્રકારના હથીયારના સંગવાળે દેવ હોય તે પણ એ દેવ દેવી છે, એમ એના હથીયારના સંગના આધારે કલ્પી શકાય છે, જીપમાળાને જેને સંગ હોય, તે દેવ હોય તે પણ તે દેવ સર્વજ્ઞ નથી–અજ્ઞાન છે, એમ તેની જપમાલાને જોઈને કલ્પી શકાય છે. કેમ કે જેને પિતાના જાપની ગણત્રી કરવાને માટે કે ગણવી રાખવાને માટે જપમાલાની જરૂર પડે, તેનામાં જ્ઞાનનું પરિપૂર્ણ પણે નથી, એમ માનવું પડે અને જેને કેમડલને સંગ છે, તે દેવ હોય તે પણ તે અપવિત્ર છે એમ કલ્પી શકાય છે. કારણ કે-જલ શૌચ માટે જરૂરી છે અને જલ જરૂરી હોવાની કમડલું રાખવું પડે છે. શ્રી વીતરાગ પરમાત્મ "ી આદિ બાહ્ય સંગોથી તે હિત જ હોય છે, પણ ખરી વાત તો એ છે કે એ તારકેના આત્માઓને રાગાદિને સંગ બીલકુલ હોત નથી, માટે જ એ તારકોને અસંગ કહેવાય છે. “અસ” એવા વિશેષણને વાપરીને, ટીકાકાર મહર્ષિએ, એ બીના પણ રયંષ્ટ કરી છે કે દુનિયામાં જેઓ સ્ત્રી આદિના સંગવાળા હોવા