________________
પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ પણ વાપરવામાં આવ્યું છે. વળી અવધિજ્ઞાનિઓને તથા મન પર્યજ્ઞાનિઓને પણ શાસ્ત્રોમાં જિન તરીકે વર્ણવેલા છે. આ કારણે પણ, જે સર્વજ્ઞ એવું આ વિશેષણ નહોય, તે શ્રી જિનની સ્તુતિમાં પતે જે જિનેને સ્તવવાને ઈરછે છે, તે સિવાયનાઓને પણ સમાવેશ થઈ જવા પામે અને એ આ ટીકાકાર મહાપુરૂષને ઈષ્ટ નહતું, એ માટે પણ અહીં પંદર વિશેષણેમાં પહેલું “સ” એવું વિશેષણ ટીકાકાર મહાપરૂપે વાપર્યું છે, એમ પણ કહી શકાય.
ભગવાનની ઈશ્વર તરીકે સ્તવના
સ્તવનીય તે માત્ર પાંચ પરમેષ્ટિએ જ : આ રીતિએ પહેલા વિશેષણમાં શ્રી જિનના સર્વપણને યાદ કરીને, એ તારકેને સર્વજ્ઞ તરીકે સ્તઝા પછીથી ટીકાકાર મહાપુરૂષ શ્રી જિનને સ્તવતાં, એ તારકેના એશ્વર્યએ યાદ કરે છે. ટીકાકાર મહાત્મા કહે છે કે-ઈશ્વર એવા જિનને હું સ્તવું છું. આપણે ત્યાં પાંચ પ્રકારે પરમેષ્ટિએ ગણાય છે પરમેષ્ઠી તે જ કહેવાય, કે જે કાં તો અરિહંત હેય, કી તે સિદ્ધ હેય, કાં તે આચાર્ય હેય, કાં તે ઉપાધ્યાય હોય અને કાં તો સાધુ હોય. જે આ પાંચ પ્રકારે પિકીના એક પણ પ્રકારમાં નહિ, તે પરમેડી નહિ અને એથી તે વાસ્તવિક રીતિએ સ્તવનાને ચગ્ય પણ નહિ. આ પાંચ પ્રકારોમાંના એક પણ એને. એટલે કે એ માં ગગાની ગુણસમ્પન્ન આત્મદશાને જે માના બા પાને 1 થી, ત ની દશા વસ્તુઃ