________________
- પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ
૧૯૯ અવ્યવહાર–રાશિમાં ભવ્ય, અભવ્ય અને જાતિભવ્ય, એમ ત્રણ પ્રકારના છ હોય; જ્યારે વ્યવહાર-રાશિમાં ભવ્ય અને અભવ્ય, એમ બે પ્રકારના છ હોય. ભવ્ય માં પણ પિતાનું તથાભવ્યત્વ ભિન્ન ભિન્ન પ્રકારનું હોય છે. ભવ્ય હોવા છતાં પણ, અવ્યવહાર–રાશિમાંથી વ્યવહાર–રાશિમાં કઈ જીવ વહેલો આવે તે કેઈ જીવ મેડે આવે; વ્યવહારરાશિમાં આવ્યા પછી પણ, કેઈ ભવ્ય જીવ વહેલે મુક્તિએ જાય તે કઈ ભવ્ય જીવ મેડે મુક્તિએ જાય; તેમ જ કે જીવ વહેલી સમ્યક્ત્વાદિને પામે અને કેઈ જીવ મેડે સમ્યકુત્વાદિને પામે; એ બધું જીવ-જીવના સ્વતન્ન એવા તથાભવ્યત્વના યોગ બને છે. વ્યવહાર–રાશિમાં આવેલા ભવ્ય જીવને પણ જ્યાં સુધી એક પુદ્ગલપરાવર્ત કાલથી અધિક સંસારમાં ભટકવાનું હોય છે, ત્યાં સુધી તે જીવને દુર્ભવ્ય કહેવાય છે. એ જીવ સ્વભાવે ભવ્ય હોવા છતાં પણ, ભગવાન શ્રી જિનેશ્વરદેવના ઉપદેશથી પણ મેક્ષને આશયને પામી શક્તો નથી. એને મેક્ષતત્વમાં શ્રદ્ધા જ પેદા થતી નથી. મેક્ષની અભિરૂચિ તે જ ભવ્યાત્મામાં પ્રગટી શકે છે, કે જેને સંસારકાળ એક પગલપરાવર્ત કાલથી અધિક ન જ હોય, પણ એથી કાંઈ કે ય ઉણે હેય. એવી જ રીતિએ, જે ભવ્યાત્માઓને સંસારકાળ અર્ધ પુગલપરાવર્તા કલથી કાંઈક પણ ઓછો હોય છે, એવા જ આત્માઓ સમ્યગ્દર્શન ગુણને પામી શકે છે. આમ છતાં પણ, ભવ્યાત્માઓ જે ગુરૂકમી હોય છે, તે અર્ધ પુદ્ગલપરાવર્તથી પણ ઘણું ઓછા પ્રમાણવાળે સંસારકાળ બાકી હેય, તે