________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા કાનિયત, સ્વભાવનિયત બાબતામાં પ્રશ્નને સ્થાન જ હાઈ શકે નહિ. પાણી ઠંડંડુ કેમ અને અગ્નિ ઉષ્ણુ કેમ, એવા પ્રશ્ન ન હેાય, કેમ કે—જે જેના સ્વભાવ. આત્મા સકલ કોના ચાગથી રહિત એવી સિદ્ધાવસ્થાને પામી શકે છે અને જે કોઈ આત્મા સિદ્ધાવસ્થાને પામે છે, તે આત્મા કાઇ પણ કાલે, કોઈ પણ સંચાગામાં, કમના યાગવાળા પુનઃ બનતા જ નથી. હવે કાઈ પૂછે કે—એવા સ્વભાવવાળા આત્મા કથી લેપાયેા જ કેમ ? સકલ કર્યાંના રહિતપણાથી આત્માની જે અવસ્થા પ્રગટે છે, તે આત્માની સ્વાભાવિક અવસ્થા છે; તે અવસ્થા કાંઈ પાછળથી ઉત્પન્ન થતી નથી; એ અવસ્થા પ્રગટે છે એટલું જ; તા એવી અવસ્થાવાળા આત્મા કથી લેપાયા શી રીતિએ ? અહીં આપણે એ જ સમાધાન ઉપર આવવું પડે કે આત્મા પહેલાં કાઈ કાળે કમ રહિત હતા અને પછી કમ સહિત ખન્યા એવું નથી, પણ અનાદિકાલથી આત્મા કમસહિત જ હતા. જેમ માટી અને સાનુ એકમેક કથારે અન્યાં ? તેવા પ્રકારની માટીમાંથી સાનાને જ દું પડાય છે, એટલે માટી બૂદી અને સેનુ જૂદું એમ નક્કી થાય છે, પરન્તુ એ માટી અને સેનાના ચાગ કયારે થયા? એ ચેાગ તા હતા જ, એમ કહેવું પડે. જેમ ગેાટલા વગર આંખા સંભવે નહિ અને આંખા વગર ગાટલા સભવે નહિ, તા આંબા ચારના એમ કહેવું પડે કે—અનાદિના ! આવી કાલસિદ્ધ, સ્વભાવસિ વસ્તુઓમાં ‘આમ શાથી બન્યું ?–એવું ન પૂછાય, કેમ કે-એ તેા હતું જ. એ જ રીતિએ, એક ઉત્સર્પિણી કાલમાં કે એક અવસર્પિણી કાલમાં, દશ ક્ષેત્રાને વિષે ચાવીસ જ તી પતિ