________________
' '
.
૨૨
શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાન તેઓ ઈશ્વરના સમગ્ર રૂપને કેટલું બધું કદરૂપુ કલ્યું છે? એ. સમગ્ર રૂપ ક્યાંક કામાધીનતાથી તે ક્યાંક કપાધીનતાથી, ક્યાંક અનીતિથી, તે ક્યાંક અનાચારથી-એમ કેટલું બધું દોષપૂર્ણ લાગે? ઈશ્વર જે સૌને બનાવનાર હોય અને સૌની કલ્યાણની ચાહનાવાળે હોય, તે એ કેઈને પણ દુઃખી બનાવે જ નહિ. ઈશ્વર જે દુનિયાને સર્જક હોય, તે તે એકને સુખી ને બીજાને દુઃખી, એકને રાજા ને બીજાને રંકે, એકને રેગી ને બીજાને પુષ્ટકા,એકને ખૂશખૂશાલ ને બીજાને માર્યો માર્યો ફરતે ચીથરેહાલ કંગાલ-એમ બનાવે શાને? એને ય એક ઉપર રાગ અને બીજા ઉપર શ્રેષ? કઈ કદાચ કહે કે “દરેકનાં કર્મોનુસાર ઈશ્વર તેમ કરે છે તે પણ એ પ્રશ્ન ઉભું થાય કે-ગમે તેવાં કર્મોને સર્જક તે એ ઈશ્વરે જ છે ને ? અથવા તે “કુકર્મોને કરવાની બુદ્ધિ ઈશ્વરે કેમ આપી?' અથવા તે “ઈશ્વરે કુકર્મોને કરવાની બુદ્ધિને કેમે હરી લીધી નહિ ?” ઈંશ્વર પાપીને સજે અને પછી એના પાપની એને સજા આપે, એવાં ઈશ્વરને દયાળુ કહેવાય છે વિદા કહેવાય? જીવ હિંસાદિકે પેપ કરનાર છે-એવી ખબર પણ જે ઈશ્વરને ન હોય, એવા અજ્ઞાન ઈશ્વરથી કેઈનું પણ
ત્યાં સધાય શી રીતિએ? કઈ કહેશે કે ઈશ્વર જાણ તે હેતે જ એ પૂછવાનું કે- જે ઈશ્વર જાણતે જે હતે, તે એણે એ પાપી આત્માના અને બીજા આત્માઓના સુખને, માટે, એને પાપથી રે કેમ નહિ? શું પાપથી કરવાને માટે તે અસમર્થ હતે તમે પણ તમારાં છોકરાંએને પેટે રસ્તે જતાં રોકવાનો પ્રયત્ન કરે છે અને ઈશ્વર
*
*
*
:
- ::
»
*
8
*