________________
પહેલા ભાગ- શ્રી જિનસ્તુતિ
3
'
જેવો ઈશ્વર તેવો પ્રયત્ન કરે નહિ ? જીવને જાણી જોઈને પાપ કરવા દે, જીવને પાપ કરતાં રોકે નહિ અને પછી એને પાપની સજા કરે, એને તે ઈશ્વર કહેવાય ? કહે છે કે શ્વેછેત જછે વા વા શ્યામવ’ઈશ્વરની પ્રેરણાથી પ્રાણી સ્વર્ગમાં તથા નરકમાં જાય છે! ઈશ્વરની પ્રેરણા કેવી? એકને ભાગ ભાગવવાની અને બીજાને દુઃખ ભોગવવાની ! આ માન્યતા મૂર્ખાઇભરી છે. ઉંચા આત્મા તેા બીજાને ઉંચે જ ચઢાવે. એ વળી કાઈને પાડે ખરા ? આત્માના સંસારને કાપનાર ઈશ્વર હોય કે આત્માના સસારને સર્જનારા ઈશ્વર હોય ? ઈશ્વર બતાવનાર છે-મનાવનાર નથી:
***
1
ઈશ્વર એક જ હાય, તા પછી ધમકમનું પ્રયાજન પણ શું ? પણ તેમ નથી. ઈશ્વર એક પણ નથી અને ઈશ્વર સિષ્ટના સર્જક પણ નથી. અજ્ઞાનિએ નાહક ઈશ્વરને માથે દોષનો ટોપલા ઢાળે છે. કમ નું ફલ પામવામાં ઈશ્વરની જરૂર જ પડતી નથી. આ સંસાર અનાદિકાલથી છે. જીવનું અસ્તિત્વ, અજીવનું અસ્તિત્વ અને જીવ તથા અજીવ એવાં કર્મોના સંચાગનું અસ્તિત્વ અનાદિકાલથી છે. જીવ અને કમના સચેાગ એ જ સંસાર છે અને જીવ અને કમનો વિયેાગ એ જ મુક્તિ છે. જીવ સંસારમાં છે અને તેને પેાતાના પ્રયત્નથી જ મુક્તિને પામવાની છે. ખીજા તા માર્ગ બતાવે, પ્રેરણા કરે, પ્રયત્ન કરનારને શકચ સહાય કરે, પણ જીવને સ'સારમાં ૫ પોતાનાં કર્મોનું ફૂલ ભાગવવાનું છે અને સ’સારથી મુક્ત અનવાનો પ્રયત્ન પણ જીવે પાતે જ કરવાનો છે. પોતાની