________________
પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ
૨૦૭ ભગવન્ત થાય. એને કોઈ બનાવનાર નથી, કે જેથી એના હેતુ વિષે પ્રશ્ન કરાય. જ્ઞાનિઓએ તે જે બને છે તે દર્શાવ્યું છે. જે ચાવીસને બદલે પચીસ થતા હેત, તે પચીસ કહેત અને અસંખ્યાતા થતા હતા, તે અસંખ્યાતા કહેત. એમ કહ્યું હેત તો પણ, તમે તે એમ જ પૂછત ને કે-પચીસ કેમ થાય? અસંખ્યાતા કેમ થાય? ત્યારે કહે કે–ચોવીસ થાય છે, માટે ચોવીસ થાય છે-એમ કહ્યું છે. તમને જ કેઈ પૂછે કે-દિવસના ચોવીસ કલાક કેમ?” તે તમે શું કહે? કદાચ તમે કહે કે-દિવસના ચોવીસ કલાક હવાની ઘડીયાળ સાક્ષી આપે છે, તે તમને એમ પૂછવું પડે કે દિવસના ચોવીસ કલાક હતા, માટે ચોવીસ કલાકને જણાવનારી ઘડીયાળ બનાવાઈ કે વીસ કલાકની ઘડીયાળ હતી, માટે દિવસ ચોવીસ કલાકને છે, એમ નક્કી કરાયું? ઘડીયાળ પહેલેથી હોય તે પણ દિવસ ૨૨, ૨૩,૨૫, ૨૬ કે વધુ-ઓછા કલાકને નહિ અને વીસ કલાકને કેમ? શું ઘડીયાળ દિવસને ચોવીસ કલાકને બના? નહિ જ. ઘડીયાળે તે એટલું જ જણાવ્યું કે-દિવસનું કાલ પ્રમાણ વીસ કલાકનું છે. બસ, એવી જ રીતિએ અનન્તજ્ઞાનિઓએ કહ્યું છે કે-દશ ક્ષેત્રે પૈકી દરેક ક્ષેત્રમાં, દરેક ઉત્સર્પિણી કાલમાં તેમજ દરેક અવસર્પિણી કાલમાં શ્રી અરિહન્ત પરમાત્માએ તે ચોવીસ જ થાય છે. દિવસના ચોવીસ કલાકમાં જેમ ઘડીયાળ પ્રમાણ બની શકે છે, તેમ શ્રી અરિહન્ત પરમાત્મા જેવીસ જ થાય છે એ વાતમાં જ્યોતિષ શાસ્ત્ર પણ પ્રમાણ બની શકે છે. દશ કેડીકેડી સાગરેપમ પ્રમાણુ ઉત્સર્પિણી કાલમાં તથા દશ કેવાકેડી