________________
૧૯૮
શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને ઉપજાવી શકાય તેવું પણ હોય છે. આપણે નથી જાણતા કે આપણું પુણ્ય કેવા પ્રકારનું છે, માટે આપણે તે ભગવાને દર્શાવેલા માર્ગને અનુસરવાને જ પ્રયત્ન કર્યો કરવાને !
દરેક કાર્ય પાંચ કારણેના ગે બને છે :
પુણ્યની બીલકુલ સહાય ન હોય અને કઈ પણ જીવ ધર્મને પામી શક્યા હેય, આરાધી શક્યો હોય અને મુક્તિને પામી શક્ય હેય-એવું બન્યું ય નથી, બનતું ય નથી અને બને તેમ પણ નથી. કાલ, સ્વભાવ, નિયતિ, પ્રારબ્ધ અને પુરૂષાર્થ-એ પાંચ કારણેના યોગે જ દરેક કાર્ય બને છે. એ પાંચ કારણોમાં કે ઈવખતે કેઈ કારણની પ્રધાનતા હોય, તે કઈ વખતે કઈ કારણની પ્રધાનતા હેય. વેગ પાંચે ય કારણોને હેય, પણ પ્રધાનતા કેઈ કઈ કારણ વિશેષની હેય. આપણે તે અભવ્ય, જાતિભવ્ય, દુર્ભવ્ય અને ભવ્યમાં પણ ગુરૂકમ તથા લઘુકમ-એમ પણ જેના અનેક ભેદને માનનારા છીએ. અભવ્ય આત્માઓ સ્વભાવથી “મુક્તિને પામવાની લાયકાતથી રહિત હોય છે. જાતિભવ્ય આત્માઓ સ્વભાવે “મુક્તિને પામવાની લાયકાતવાળા હોય છે, પણ એ જીવનું તથાભવ્યત્વ એવા પ્રકારનું હોય છે કે-એ જીવને મુક્તિમાર્ગની સામગ્રીને વેગ થતું જ નથી. જાતિભવ્ય જી કઈ પણ કાળે અવ્યવહાર-રાશિમાંથી વ્યવહાર–રાશિમાં આવી શકતા જ નથી. ભવ્ય સ્વભાવવાળો જીવ વ્યવહારરાશિમાં આવે, તે સમજવાનું કે-એ જીવનું તથાભવ્યત્વ એવું છે કે તે ગમે ત્યારે પણ અવશ્ય મુક્તિને પામવાને.