________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કે-મારૂં બાણ ખાલી જાય નહિ, પણ એક વાર એનું બાણ ખાલી ગયું, એટલે એ ઝટ સમજો કે-મારો દિન પલટયે. હું એને એ છું, પણ મારે દિન એને એ પુણભર્યો નથી ! પુણ્ય, એ પૂર્વે કરેલાં સારાં કૃત્યોનું પરિણામ છે. સારું પણ કૃત્ય જેવી જેવી વૃત્તિથી અને શતિથી કર્યું હોય, તેવું પુણ્ય બંધાય. એ પુણ્ય હોય ત્યાં સુધી જાહોજલાલી હોય. આવું સમજનારે, પુણ્ય તપતું હોય ત્યારે તે, સારા કાર્યો સારી વૃત્તિથી અને સારી રીતિએ, સારા પ્રમાણમાં કરવાં જોઈએ. . હજુ તે ગૌરીશંકરના પુણ્યને પ્રભાવ જાણવા જેવું છે. ગૌરીશંકરને એના પુણ્ય રાજમાન્ય પણ બનાવ્યું અને ગામધણી પણ બનાવ્યું. એમાં પણ ઉપાય તે નેપાળાની ગળી જ; બીજું કાંઈ નહિ. બાહ્ય ગાળી તે નિમિત્ત હતું, જ્યારે બધું કાર્ય પુણ્યના જ પ્રભાવથી થતું હતું.
એક વાર એ નગરના રાજાની એક અણમાનીતી રાણીને વિચાર આવ્યો કે હું મારું દુઃખ ગૌરીશંકરને કહું કેમ કે ગૌરીશંકરના ચમત્કાર વિષે એ રાણીએ પણ ઘણું ઘણી
તે સાંભળી હતી. રાજાની એ અણમાનીતી રાણીને રાજાની માનીતી બનવું હતું, એટલે ગૌરીશંકરને તેણીએ પિતાની સન કામના સિદ્ધ કરી આપવાની વિનંતિ કરી.
ગૌરીશંકર પાસે નેપાળાની ગોળી સિવાય કાંઈ જ હતું નહિ, એટલે એણે તે ઉંધું ઘાલીને-જે થશે તે ખરૂં એમ સમજીને, રાજાની એ અણમાનીતી રાણીને પણ નેપાળાની ગળી દઈ દીધી. રાણીએ પણ ગૌરીશંકરની ગોળીને શ્રદ્ધાપૂર્વક ખાધી. પછી તે પૂછવું જ શું? ગોળીને કાંઈ દાણીની શરમ