________________
શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને જે મેટે અંતરાય હતે, તે આ ગૌરીશંકરના ચમત્કારથી ટળી ગયો! રાજાએ અને રાણીએ, બન્નેએ ગૌરીશંકરને સારું ઈનામ આપ્યું અને ત્યારથી ગૌરીશંકર રાજમાન્ય બની ગયે.
આ પછી કેટલોક સમય વીત્યા બાદ, શત્રુઓની મેટી સેના એ નગર ઉપર ચઢી આવી. રાજાએ નિર્ણય કર્યો હતે. કે-હરકે ઈ મુશ્કેલીને ઉપાય ગૌરીશંકરને પૂછવો અને ગૌરીશંકર જે ઉપાય બતાવે, તે ઉપાયને પૂરેપૂરી શ્રદ્ધાથી આચરવો.” આથી, રાજાને જ્યારે ખબર મળી કે-શત્રુ રાજાની માટી સેના નગર ઉપર ચઢી આવી છે અને નગરની નજદિકમાં એ સેનાએ પડાવ નાખ્યો છે, ત્યારે રાજાએ બીજું કાંઈ જ નહિ કરતાં, ગૌરીશંકરને બોલાવીને એ હકીકત જણાવી અને ગૌરીશંકરે પણ હવે તે નિભીંપણે રાજાના આખા ય સૈન્યને નેપાળાની ગેળીઓ ખવડાવી દીધી.
પરિણામ આવે? એકે એક સૈનિકે લેટા ભરવા માંડ્યા. નગરની બહાર જ્યાં જુઓ ત્યાં સૈનિકે જ સિનિકેની હાર જામેલી હોય. એક એક સનિક વારંવાર લેટે જવા જાય, એટલે માણસ ૫૦૦ હોય તે પણ ભીડ ૫૦૦૦ ની થાય ને? બન્યું એવું કે-શત્રુરાજાએ આ રાજાની હીલચાલ તપાસવાને માટે જે ગુપ્તચરે રાખ્યા હતા, તેમણે જઈને પોતાના રાજને વાત કરી કે-આ રાજાની યુદ્ધ માટેની મેટી તૈયારી છે. આ રાજાએ હજારે સેનિકને એકઠા કરી રાખ્યા છે અને આપણું સૈન્ય તે ચપટીમાં ચળાઈ જાય એટલું નાનું છે!” આવી બાતમીના આધારે શત્રુરાજાએ હુમલે કરવાનો વિચાર માંડી વાળ્યો અને પિતાના સૈન્યને લઈને પોતાના નગરે