________________
પડેલા ભાગ-શ્રી જિનસ્તુતિ
૧૯૨
એક વાર એક કુંભારનુ ગધેડું' ખાવાયું, તેણે પેાતાના ગધેડાની ઘણી શેાધ કરી, પણ તેની ભાળ મળી નહિ. કુંભાર થાચો એટલે આવ્યા ગૌરીશરની પાસે કે ગૌરીશ ને એણે પેાતાનુ ગધેડું' ખાવાયાની વાત કરી, એટલે ગૌરીશ કર તા ઝટ દઈને એને પણ નેપાળાની ગાળી આપી. નેપાળાની ગાળી ખાધી, એટલે પેલા કુંભારને સખ્ત જુલાબ લાગ્યું. એણે લાટા ભરવા માંડવા. ઘડીએ ઘડીએ એને ઉકરડે જવુ પડતું. ભાગ્યયેાગે બન્યું એવું કે-એનુ ગધેડું' રખડતું રખહતું. અચાનક એ ઉકરડાની પાસે આવી પહોંચ્યું અને કુંભારને પેાતાનું ગધેડુ' મળી ગયું ! આમ પેાતાનું ગધેડું' મળી જવાથી, કુંભારના હૃ ના પાર રહ્યો નહિ. જે મળે તેને એ ગૌરીશ કના ચમત્કારની વાત કરવા લાગ્યા.
પુણ્યના પ્રભાવ અજબ હોય છે. લેાકેા વાત-વાતમાં ગૌરીશંકરની પાસે આવતા અને ગૌરીશ કર પણ અકળાયા વિના પુણ્યના ભરાસે સૌને એ જ ગાળીએ દીધે રાખતા. તેના પુણ્યયેાગે, આવનારાઓનુ પણ તેમની ઈચ્છાનુસાર કામ થતું, એટલે સૌ કોઈ તેને યથાશક્તિ સારૂ ઈનામ આપતા, સત્યોતા, સન્માનતા! પુણ્યાઈ હાય ત્યાં સુધી માણસ સામાન્ય કાર્યથી પણ સારી સિદ્ધિ મેળવે છે, નુકશાનના ઠેકાણે લાભને પામે છે અને પુણ્યાઈ પરવારે ત્યારે એના એ જ માણસ પણ વિશેષ કાર્ય માં ય પાછે પડે છે, નુક્શાનને પામે છે, ફીટકારને પામે છે ! કા માં મળતી સફલતા એ પાંસા પુણ્યની નિશાની છે અને કાર્યમાં મળતી નિષ્ફળતા એ પુ* પરવાર્તાની “પલટાતા દિનની નિશાની છે. પૃથ્વીરાજ માનતા હતા