________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો સ્તવનાને યોગ્ય હેઈ શકતી જ નથી. આ વાત બરાબર હયાનમાં રાખી લેવાની જરૂર છે. આ વાતને નહિ સમજનિારાઓને, જેમ નહિ સ્તવવા ગ્યની સ્તવનામાં પડી જતાં વાર લાગતી નથી, તેમ તેઓ સ્તવવાને ગ્યની સાચી સ્તવના પણ કરી શક્તા નથી. જેઓને ગુણના અને દોષના સ્વરૂપનું સાચું સાન છે, તેઓ કદી પણ એવા આત્માઓની સ્તવનામાં પડતા નથી, કે જે આત્માઓ પાંચ પરમેષ્ઠિપદોમાંથી એક પણ પદની આત્મિક ગ્યતાને પામ્યા નથી. આજે તે જેની ને તેની સ્તવના કરવાને મેનીયા ચાલે છે અને સ્તવનીય કે કહેવાય તથા અસ્તવનીય કેણ કહેવાય તેને વિવેક નડિ હેવાથી, કેટલીક વાર તે, અતવનીયની સ્તવના એવી રીતિએ પણ કરાય છે કે એ સ્તવના દ્વારા સાચા સ્તવનીય આત્માઓની આશાતના જ થાય! બીજું કશું પણ વિશેષ જ્ઞાન ન હોય, પણ જે એક શ્રી નવકાર મંત્રનું પણ સમ્યફ કેટિનું જાન હોય, તે પણ આવી ભૂલ થાય નહિ, કેમ કે-શ્રી નવકાર મંત્રમાં શ્રી અરિહંતાદિ પાંચ પરમેષિઓને જ નમસ્કાર કરાયો છે અને એ પાંચ પરમેષિઓને કરેલા નમસ્કારને જ સર્વ પાપના નાશક તરીકે તથા સર્વ મંગલમાં પ્રથમ મંગલ તરીકે વર્ણવેલ છે. પહેલી સ્તવના શ્રી અરિહંની જ કેમ? : પાંચ પરમેષ્ઠિઓમાં પહેલા પરમેષ્ઠી શ્રી અરિહંત પર માત્માઓ છે. આપણા ઉપર, સારા ય જગતના જ ઉપર
જેડમાં જેડ અને દેશમાં કેન્ટિને ઉપકાર, એકમાત્ર શ્રો