________________
=
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન પરીષહેને અડગતાથી અને સમતાથી સહવા પડે છે. ભચઅને શ્રી મહાવીર પરમાત્માએ બાર બાર વર્ષો સુધી કેવી કઠોર તપશ્ચર્યા કરી હતી? કેવા જાલીમ ઉપસર્ગોને અને પરીષહેને સહ્યા હતા? એ તારકે એ બધાને સહીને પિતાનાં ચારેય ઘાતી કર્મોને ક્ષીણ કરી નાખ્યાં અને કેવલજ્ઞાન ઉપાહિ. બુદ્ધ એ કરી શક્યા નહિ. બુદ્ધનું જીવન કહે છે કેતપશ્ચર્યાથી એ કંટાળી ગયા. બુદ્ધ પહેલાં તે તપશ્ચર્યા કરીને પોતાના શરીરને એવું કરી નાખેલું કે- એક વાર સરોવરના કાંઠે જલપાન કરવાને માટે જતાં ગબડી પડયા. પછી એમના વિચાર બદલાઈ ગયા. તપશ્ચર્યામાં તવ લાગ્યું નહિ, તે પછી જ્ઞાન પણ લાધ્યું નહિ. સર્વશપણું સંપડયું નહિ અને પિતાને સ્વતન્ત્રપણે ધર્મ પ્રરૂપ હતો, એટલે સર્વજ્ઞાપણાની ઠેકડી ન કરે તે ચાલે કેમ? બુદ્ધને દયા તે ગમતી હતી, પણ એ વિચાર ન સૂઝ કે-મારે જે કે ઈ પણ જીવની હિંસાથી બચવું હોય અને જગતના જીવોને જીવહિંસા માત્રથી બચાવવા હેય, તે જીવનાં સઘળાં ય સ્થળને મારે જાણવાં જ જોઈએ, કારણ કે-સજીવ અને નિર્જીવના જ્ઞાન વિના જીવહિંસા માત્રથી બચાય શી રીતિએ? પડેલું વિડોષણ સર્વ કેમ?
આ તે એક પ્રાસંગિક વાત થઈ. આપણે મુદ્દે તે એ છે કે-અહીં ટીકાર મડાપુ ષ તેવા જ જિનની સ્તુતિ કરવાને માટે ઉઘુક્ત થયા છે, કે જે જિન સંપર્શ ાની હોય; અને એથી જ આ સ્તુતિમાં પહેલું જ “મા” એવું વિશે