________________
શ્રી ભગવતી છ સૂત્રનાં વ્યાખ્યા
થી ત્રીજા ભવમાં, બેધિને પામતાં પૂર્વે જે આયુષ્યકમને ધ પડે ન હોય, તે તે એ તારકેના આત્માઓ ત્યાંથી કરીને રહેવકમાં જ ઉત્પન્ન થાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવેને માટે એ પણ નિયમ કે-એ તારકે અનિમથી ત્રીજા ભવે મનુષ્ય અતિમાં જ હોય અને અન્તિમથી બીજા ભવે કાં તે દેવગતિમાં હોય અને કાં તો નરકગતિમાં હોય. એ તારકેને અનિમથી ત્રીજા ભવમાં દેવ, નરક, તિર્યંચ ગતિઓ ન જ હોય અને અનિતમથી બીજા ભાવમાં મનુષ્ય-તિર્યંચગતિઓ ન જ હેય. અન્તિમથી બીજા ભવમાં એ તારકે નિયમ મતિ, મૃત અને અવધિજ્ઞાને સહિત હોય તેમ જ વૈરાગ્યમય દશાને ગતા હેય. જે સ્થાને હોય તે સ્થાને એ આત્માઓ, તે સ્થાનના અન્ય આત્માઓથી અલગ તરી આવે જ, કારણ કે સમ્યગ્દર્શન તથા સિમ્યજ્ઞાન સાથે શ્રી તીર્થર-નામકર્મને પ્રદેશેાદય પણ છે. - બીજાઓને મુંઝવે તેવી સામગ્રીમાં એ મુંઝાતા ન હોય અને બીજાઓને ત્રાસ પમાડે એવી સામગ્રીમાં એ ત્રાસ પામતા નહેય.
અન્તિમ ભવનું એશ્વર્ય
એ તારકેના અતિમભવમાં તે શ્રી તીર્થંકર-નામક પ્રદેશદય અને કેવલજ્ઞાન પછી તેને વિપાકેદ, અજોડ એશ્વર્યને સાક્ષાત્કાર કરાવે છે. એ તારકેનું ચ્યવન પણ કલ્યાણ 'કારી ગણાય, એ તારકને જન્મ પણ કલ્યાણકારી ગણાય, એ તારકેની દીક્ષા પણ કાણકારી ગણાય, એ તારકાનું કેવલજ્ઞાનનું પ્રગટીકરણ પણ કલ્યાણકારી ગણાય અને એ તારકેનું નિર્વાણ પણ કલ્યાણકારી ગણાય. સદાકાળ દુઃખને જ અનુભવ