________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
(૨૭) રરે સંભળાય તે દુભિને નાદ થતે હેય. (૨) વાયુ અનુકૂળેપણે વહેતે હોય. (૨૯) પક્ષિઓ પ્રદક્ષિણા કે. (૩૦) સુગંધવાળ ની વૃષ્ટિ થતી હેય. (૩૧) પાંચેય વર્ણોની ની જાનુ પ્રમાણ વૃષ્ટિથતી હેય. (ર) વાળ અને નખ વધવા પામે નહિ,
(૩૩) જઘન્યથી પણ ક્રોડ દેવતાઓ, એક નિકાયના નહિં પણ ચારે ય નિકાયના, ભવનપતિ-વ્યન્તર-તિષ્કવિમાનિકના મળીને ઓછામાં ઓછી કેડ દેવતાઓ તે, એ તારકોની સમીપે રહે જ.
(૩૪) હતુઓનું પ્રવર્તન પણ અનુકૂલ જ હેય. પરીશ ગુણમયી વાણી
આ ચોત્રીસ અતિશે ઉપરાન્ત ભગવાનની વાણી પાંત્રીસ ગુણએ યુક્ત હોય છે. સાંભળનારને એમ લાગે કેમાલકોશ રાગમાં કઈ દીવ્ય ગાન ચાલી રહ્યું છે. કયાં ,
શી ખેલના ન હોય અને મધુરતા પાર વિનાની હોય. સુધા, તૃષા, તાઢ, તાપ, સંતાપ આદિ સર્વને ભૂલાવી દે અને સાંભળનારને તન્મય બનાવી દે, એવી એ વાણું હેય. સાંભળનારને પ્રાયઃ સંશય પેદા થાય નહિ અને સંશય પેદા થાય છે, પેઢા થતાંની સાથે જ એ સંશય છેદાઈ જાય, એ એ વાણીનો અતિશય હોય છે. એ તારકની માત્ર વાણી પણ કાને પડતાં, દુઃખીજને દખને વિસરી જાય, એ એ વાણીનો પ્રભાવ હોય છે.