________________
પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ
૧૫
તેને કહે છે કે- આજે તને ખાવાનું નહિ મળે. ખાવાનું જોઈતું હાય તા બાકીનાં લાકડાં લઈ આવ !’ ડોસીએ શેડાશ્રીને વિનવવાના પ્રયત્ન કર્યો, પણ શેઠાણી એકની એ થઈ નહિ. શેઠાણીએ ડોસીની વૃદ્ધાવસ્થા, થાક અને તડકાના વિચાર જ કર્યું નહિ. ‘ડોસીની પીડા ડાસી જાણે; મારે શું ?’–એવું શેઠાણીના મનને હતું.
વિચારા કે-શેઠાણીની કૃપણુતા કેવી કારમી છે અને ડોસીના ની કડણાઈ પણ કેવી કારમી છે? પણ તેમાંની એક કારમા પરિણામને આપનારા કમને પેદા કરી રહી છે અને બીજીનું તેવું કર્મ ખપી રહ્યું છે! શ્રીમંત ઘરની સ્ત્રી આ ભવમાં યદિ આવી કૃપણુ થાય, તા તે ખીજા ભવમાં દારિત્રવાળા કુલમાં પેઢા થવાનું નક્કી કરે છે. મળ્યું હોય તે ઉદારતાને કેળવીને મળેલાને સાર્થક કરા! હાથે તે સાથે ! ઉદારતા ગુણ વિના દાનધર્મ આવે નહિ. શેઠાણી જો જરાક દયાળુ મની હાત, તા છેટ એટલું તે કરત કે-પહેલાં ખાવા આપ! અને પછી ઠંડા પહેારે લાકડાં લેવા મેલત ! અસલ વાત તે એ છે કે આવાં વૃદ્ધ સ્ત્રી-પુરૂષોને મદદ રૂપ બનીને શ્રીમન્તાએ આશીર્વાદ્ય મેળવવા જોઈએ. તેમની પાસેથી કામ લેવામાં દયાના ઘાત ન થાય, તે જોવું જોઈએ.
પેલી શેડાણીએ તે ભૂખી, તરસી અને થાકેલી-પાકેલી ડાસીને ફરી પાછી જંગલ તરફ ધકેલી. ડાસી પાસે પણુ પેટને ભરવાના ખીજે કાઈ ઉપાય નહોતા, એટલે ડીસી લથડીયાં ખાતી ખાતી પણ પાછી જં ગલમાં ગઈ અને જ્યાં ત્યાંથી તેણીએ બાકીનાં લાકડાંને એકડાં કર્યાં. એ લાકડાંને