________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
૧૮૦
‘પુણ્યબંધ એ પણ ક્રમ બધ છે અને આપણે તે કનિજ - શના જ પ્રયત્ન કરવાના છે એવું કહેનારાઓએ, પુણ્યના પ્રભાવની આ વાત વિચારવા જેવી છે. પુણ્ય એ પણ એક પ્રકારનું કર્મ જ છે અને મુક્તિને પામવાને માટે સવ કર્મોથી સર્વથા રહિત બનવું જરૂરી છે, પરન્તુ પુણ્યક એવા પ્રકારનું પણ હાય છે કે-એના ઉદય ચેાગે પ્રાપ્ત થતી સામગ્રી નિજ રાની સાધનામાં સહાયક નિવડે છે. મહા પુણ્યાય વિના મનુષ્યભવ મળતા નથી અને મનુષ્યભવ સિવાયના કાઈ પણ ભવમાંથી મેાક્ષને પામી શકાતા નથી. ધર્મક્રિયાઓના નિષેધ કરવાને માટે, પુણ્યના દ્વેષ કરનારાઓને ક્રીથી મનુ ષ્યભવ મળશે શી રીતિએ ? અહીંથી મરીને તે સીધા તે મેક્ષે જઈ શકે તેમ નથી; અને અહીં ધર્મક્રિયાઓને તજી દીધી, ધર્મક્રિયાઓને તજી દીધી એટલું જ નહિ પણ અનેકાને ધર્મક્રિયાઓના ત્યાગ કરાવ્યો, પાપક્રિયાને તજી નહિ અને પુણ્યના દ્વેષ કર્યાં કર્યો એ દશામાં કેવા પ્રકારના ક્રમ બધ થાય અને એથી એવા આત્માએ અહીંથી મરીને દૈવી ગતિને પામે, એ તા વગર કહ્યે પણ સમજાઈ જાય તેવું છે. એવા આત્માઓને દુર્ગતિમાં ધમ શ્રવણની સામગ્રી પણ ચાંથી મળવાની ? ચેારાશીના ચક્રાવામાં ચઢી જવાથી પેાતાની કેવી હાલત થશે, તેને તેએએ વિચાર કરવા જેવા છે.
ધ પ્રાપ્તિ આદિમાં પુણ્ય સહુાયક બને છે
પ્રશ્ન પુણ્યના હેતુથી ધર્મ કરવાના ? સાધુઓને પુણ્યનું અર્થિપણું રાખવાને નિષેધ કરવામાં